________________
૪૦૦
મનુષ્યભવ છે, તે જ ભવ જાલિની પાસે છે. પણ હૃદય-હદયમાં ફરક કેટલે ? એ કે પવિત્ર ભાવનાઓને ધધ વરસાવે, ને બીજીએ દુષ્ટ વાસનાઓ વરસાવી ! એ જીવની કેવીક મૂઢ રેગિઠ દશા ! એ સિવાય આમાં બીજું શું કારણ છે? આમાં કાંઈ લાભ મળે? ના, ઉત્તમ કોટિના દેવને પણ સ્પૃહણીય અને જ્ઞાનીએ વખાણેલા એવા માનવભવમાં વર્ષો સુધી દુષ્ટ વાસના રાખી એ માનવભવને કે દુરુપ
ગ! કે શા માટે માનવ અવતાર ઝંખતા હશે? ઉપગ કે કરવો? એવા મહાન કિંમતીને સર્વજ્ઞ ભગવાને ગાયેલા તથા દેવતાઓ જેની ઈચ્છા કરી રહ્યા છે, એવા મહામૂલા માનવ જીવનને કલુષિત વિચારણથી કેમ કલુષિત કરાય? આ સાવધાની જોઈએ કે પુણ્ય-પાપના હિસાબે જે મને મળશે તે વધાવી લઈશ. પણ હૃદયમાં કળશ નહીં ઘાલું ! હવે એ ધીરજ ગુમાવીને માતા એ વિચારે છે “એવું કાંઈક કરું કે એ પાછો અહીં આવે ને હું એને પૂરે કરી નાખું!” પશુ પણ પિતાના બચ્ચાને ઘાત કરવા ઈચ્છે, આ મનુષ્ય ભવે અને તે ય મહાત્મા પુત્રને વાત કરવા ઈ છે છે. એને કયાં મુનિ તરીકે જાણવા, માનવા કે પૂજવા છે? જે જે હૈ, હૈયે એકવાર જો દુષ્ટ ભાવના ઘાલી તે ધીમે ધીમે એ વિષવેલડી વધીને માનવતાની પણ વિચારણુ ગુમાવરાવી રાક્ષસી ઘરકૃત્ય તરફ લઈ જશે ! જીવનમાં ઘણાં પાપાચરણ થાય છે, એના મૂળ કારણ તરીકે હદયમાં ઘાલેલી અપવિત્ર ભાવનાઓ છે! . ૬
*
T
: