________________
૩૯
વધે. જે કાંઈ સારું વાંચ્યું કે સાંભળ્યું એના પર, તેમજ જગતમાં બનતા વિચિત્ર ભાવે પર શુભ ભાવનાઓ મગજમાં ચાલુ રમતી રહેવી જોઈએ. સાથે પિતાના આત્મામાં જે વારંવાર અશુભ લાગણીઓ થઈને નુકશાન થાય છે, એવી અશુભ લાગણીઓની પરવશતા રહે છે, મન જે ફજુલ, અંટસ, ને કચરાપટ્ટી વિચારમાં મગ્ન રહે છે, એને પણ ખૂબ ખ્યાલ કરવો જોઈએ. તે ધર્મ માટેની ભૂખ ઉભી થાય. શિખીમુનિને સાધુપણાને દીર્ઘ કાળ પણ ધર્મની ઉત્કટ રુચિ હેવાથી ખૂબ જ ધગશ, ચીવટ અને જાગૃતિપૂર્વક ચારિત્રની ઉચ્ચ સાધનામાં ગ!
પ્રકરણ-૩૬ માતા જાલિનીનું કલુષિત ચિત્ત
જાલિનીનું શું થયું? - પણ બીજી બાજુ માતાજાલિનીની ઘેર બેઠેલી હતી. તેના દિલમાં માટે સંતાપ છે. શિખીકુમારે હૃદયમાં લાખ વર્ષ ચારિત્ર રાખ્યું ને માત એ લાખ વર્ષ દુષ્ટ સંતાપ રાખે, એહ! કેવું ખરાબ કરી નાખ્યું કે “છેક મરાયા વિના બહાર નિકળી ગયા આશ્ચર્ય થશે કે માતાને આ? આવું વિચારનારી માતા, એને માતા કેમ કહેવાય? વાત ખરી છે, પણ તમે સંસારની એાળખ નક્કિ કરી રાખી છે કે મા બાપ એ સુમાબાપ પુત્ર એ સુપુત્ર..? આમ તે હૃદય એક સરખું કે બીજું કંઈ?. મનુષ્ય ભવનું હદય છે! શિખીકુમારને જે