________________
૪૦૧
નબળી કડી:- આ જાલિની એટલા બધા વિચારોમાં ચઢી ગઈ કે એ અહીં આવે તે ફેંસલે કરી દઉં! એમને અહીં ખેંચી લાવવા અને ધાર્યું કરવા માટે પંતરે રચે, પણ આ તે સાવધાન છે. આ ઉત્તમ માનવ જીવનમાં રહેલા આત્માઓની જે સાવધાની ન હોય અને બેદરકારી હોય તે એ એક મહાન નબળી કડી છે. તમારા જીવમાં શી નબળી કર્યું છે, તે શોધી કાઢે. જે નબળી કડીને ચેમે તમારા જીવનમાં ફસામણું આવે છે; બાહ્ય કે આંતર દુમને તમને સન્માર્ગ અને સદ્દભાવનાથી ભ્રષ્ટ કરે છે, એવી નબળી કડીને દુર કરવાને હવે ન પુરુષાર્થ કરે. સાધુને ય આ કરવું જરૂરી છે. સાધુજીવન છે, પણ એમાં સાવધાની ન હોય તે એ એની એક નબળી કડી હોય છે. નબળી કડી એટલે એવી બેદરકારી અને નરમાશ કે એમાં એને કઈ ફસાવવા ધારે તે સહેલાઈથી ફસાવી દે? એને કઈ માન–પૂજા કે કઈ સારી ચીજ-વસ્તુનું પ્રલેભન દેખાડે કે એમાં એ લલચાઈ જાય, તે એની નબળી કડી છે. સાધુતાની જેને પૂરી સાવધાની છે, તેને તે સામે દેવતાઈ માન આવે, ઉંચા ખાનપાન આવે તે પણ કોઈ પડી નથી પણ સાધુતાને જેને ખ્યાલ નથી તે લલચાઈ ગયે કે નબળી કડી સામાના હાથમાં આવી પછી પટકી દેતાં વાર નહીં !
મંત્રીપુત્ર શિખીકુમાર માતાને કષાય તે જાણે નાની વયમાં ઘરથી બહાર નીકળી ગયા. એને ભાગ્યના બે