________________
૩૮૩
પ્રકાશ માટે બે મુદ્દા -
બે મુદ્દા વિચારતાં આવડયું કે મનનાં ધોરણ અને જીવનની ચર્ચા ફરી જાય. (૧) “જગત કેણ છે? આપણે કોના છીએ? (૨) જગતના કેવા ઢંગ છે? આપણું આજ સુધી કેવી કેવી હાલત બની છે?
આ પ્રકાશ થાય તે અંધારૂં ટળી જાય ! એ અંધકા૨ના વેગે જ આડા-અવળાં બાડીયા જીવ મારે છે અને ફસાય છે! અંધકાર કેને કહેવાય કે જેમાં સારી વસ્તુ હાથમાં આવે નહીં, ને ટીચાવું પડે ! અંધકારમાં હીરાને ઢગલે ધારી બાથ ભરીને ખીસામાં ઘાલે, તે કદાચ પહેલાં તે કાચથી લેહીલુહાણ થાય ! વળી બીજાને આપે તે ખબર પડે કે એ તે કાચ હતા, મશ્કરી થાય! રાગ અને દ્વેષાદિ અંધકાર છે. એમાં આત્મા સાચી વસ્તુ જોઈ શકતા નથી અને સાચી પરિસ્થિતિનું ભાન થઈ શકતું નથી. અનેક પ્રકારના પાપ સાથે ભટકાય છે. એથી શું થાય? પાપસ્થનાકેની ભીંત સાથે ભટકાવાથી અનેક દુઃખ અને ત્રાસ ઉભા થાય છે. એટલા માટે જ એવા અંધકારને ટાળનારા, અંધકારની ઓળખાણ કરાવનાર અને એ ટાળીને માર્ગ બતાવનાર એવા અરિહંત પરમાત્માનું આલંબન મળ્યા પછી જે અંધકાર ન ટાળીએ તે આત્માની કઈ અજબ પ્રકાશ ધિઠ્ઠાઈ કહેવાય! જે મનમાં એમ હોય કે તમે જેટલું કહેવું હોય તેટલું, કહોને; એને અમે બરાબર