________________
૩૮૧
પગલે દુખી ના થેક દેખાય. પંચેન્દ્રિય પ્રાણીથી માંડી સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જી, અનંતાનંત જીવે અનંત અનંત કાળથી કેઈ દુખમાં શેકાઈ રહ્યાં છે! દેડે છે સુખની આશાએ, પણ માર્ગ ઉંઘે પડે છે દુઃખમાં ! ધાન્યના કીડા સુખ માટે બાજુમાં ધાન્યના ડાબડામાં પેશી જશે, ખુશી થશે; “હાશ! સરસ લાગ મળી ગયે!” પણ બિચારો સીધો ત્યાંથી ઉંચકાઈ પડે છે, ઘંટીમાં! મુકેડે ચઢી ગયો ગેળના માટલામાં ખુશી થયે, ક્યાં ખબર છે કે એ ગેળને માલિક વગર જે ગેળ ભેગે એને નાખવાને છે ઉકળતી કઢાઈમાં! કેને જેવું છે? જેને હૈયે ઝીણામાં ઝીણા જીવની દયા છે, ને ભાવમાં પિતાની બુરી હાલત ન થાય એવી કાળજી છે, તે તે બરાબર તપાસે તો દેખાય કે ગફલતમાં કેટલા ત્રસજીને કચ્ચરઘાણ નીકળે છે, જરા સાવધાની રાખું તે કેટલાય જીવો અખંડ બચી જાય. પેલા એ બચારા અજ્ઞાન છે. સુખનું સ્થાન માની નિરાંતે એનું શરણું લે છે, પણ એથી જ તરફડતી મૃત્યુની વેદના ભેગવે છે. જીના ત્રાસની દયા વિચારો ! કે રાક્ષસી ચૂલે સળગાવી અને કીડીઓ વાળી સાકર નાખે ઉકળતા પાણી-દુધમાં ! તમે જીભને સ્વાદ કેટલે લીધે? અને પેલાને ઉકળતામાં બફાઈ મરવાને કેટલે ત્રાસ? એક આંગળી ઉપર સહેજ તણખે લાગે છે કે ઉહું ઉઠું થઈ જાય છે, તે આ ત્રાસની ભયંકરતા કેવી?
1
0
છે