________________
૩૮
લાગણી અવશ્ય જોઈએ. જેવી રીતે સાધુ પર પ્રેમ હૅય, તેમ સાધુધની સાધના પર પણ પ્રેમ જોઇએ. એકલા સાધુ પરનાં પ્રેમના યાગે ગમે તેવા રખડતા સાધુને ખમાસમણા-નમસ્કાર અને ભક્તિ કરવા મંડી પડે છે! પરિણામે પેલા માતેલા સાંઢ બને છે, પછી પાત'નાં ખરાબ આચરણુ ચલાવે છે અને ધર્મની ના કરાવે છે. આ સાધુ ? આજે જૈનસઘના માથે આચાર્ય ભગવંતેના માથે મેાટી ફરજ આવી પડી છે. ગમે તેવા એકલીયા ફરતા સાધુ અને એવા એકલીયાએ સામે આજે ભારે કરીયા છે. એનુ નિયમન કાણ કરશે ? ધર્માં નવા ન પમાડે એ હજી દરગુજર, પશુ ધર્માં ગુમાવરાવે, સાધુ પ્રત્યે લેાકની અરુચિ થાય એ બધુ ક્રમ' નભે, લેકમાં ધર્માંની, સાધુની, ને ધર્મક્રિયાની નિદા ચાલે એના ગે જે ખાળ જીવા હાય તે નક્કી કરે છે કે આપણે ધર્માંના એટલે ચઢવુ નહીં અને સાધુને માનવા નહી! આમ લેાકેા ધર્મથી હુમકી જાય, તે ધમ ના અંત આવી જ જાય ને ? બ્રહ્મદત્ત સમજે છે કે જો દિકશમાં અયેાગ્યતા હાય નૈ સાધુપણું લઇ લે, પછી અયેાગ્યતાનું પ્રદર્શન કરે તે ? સાધુ એટલે તે જાહેર વ્યક્તિ થઇ ગઇ. એ તે ઝટ નજરે ચઢે ! ગૃહસ્થ બહાર જઈને અનાચાર કરી આવે તો કાઇની નજરે ઝટ ન ય ચઢે! પણ સાધુ વેશ્યાવાડામાંથી નીકળે તા ! શાસ્ત્રમર્યાદાના ભ'ગ કર્યાં. એક બાજુ વેશ્યાની ગલી હોય, ટૂંકા રસ્તે હોય, તે શુ તે રસ્તે ન જવાય. જવાથી બીજાને શંકા કરવાનુ નિમિત્ત મળે. ખેાટ પ્રચાર થાય, મર્યાદાભંગ ન થવા દેવા.
+
1