________________
૩૮૨
સંસારની બીજી ભયંકરતા –
બીજી ભયંકરતા એ કે પાપ કરવામાં આટલા ત્રાસ વેઠવા છતાં એ જને પાપથી પાછા હટવાની બુદ્ધિ નથી ! બસ, અજ્ઞાન દષ્ટિ છે. નાનકડી ગિરોળીને અવતાર મા તે ક્યાંક માંખી કડે મળે કે તરાપ લગાડે છે. એને ખબર નથી કે તારા પણ રાક્ષસી પ્રાગ થઈ જવાને છે. તું પણ બારણામાં ભીંસાઈ જઈશ તે ખતમ! મળવાનું કાંઈ ન હોય પણ કલાક સુધી ટાંપીને રહે કે “જીવ મળે કે તરાપ લગાવી દઉં !” પાપની ભયંકરતા કેટલી છે? હિંસા, જૂઠ, ચેરીનાં પાપને શુમાર નથી ! કામાંધતા, ધનલભ વગેરે ફાલ્યા પુલ્યા છે, પણ આ બધું અનાર્ય દેશમાં હોય કે પવિત્ર આર્યદેશમાં ? નામ હિંદુ ધર્મનું છતાં કામ સ્લેચ્છનાં ચાલી રહ્યાં હોય છે. હવે તે નિશા
માં એવા પાઠ ભણાવવામાં આવે છે ! કેઈ સારી વેશ્યા નહિ! ભયંકર પાપ લેશ્યા!
બ્રહ્મદત્ત અને પિંગને જોયું કે આ દુનિયામાં જે દુઃખી દેખાય છે, તે આપણે આત્મા પણ અનંત અનંત દુઃખને દુખિયારે છે. વિશ્વ પાપને દુઃખનાં નરકાગારમાં પડેલું છે અને આપણે આત્મા ભુતકાળમાં તેવા જ નરકાગારમાં સડી આવ્યો છે. હવે જે જિનેન્દ્રદેવ જેવા સૂર્યને પ્રકાશ મળે છે, તેને માર્ગે નહીં જાય તે ખલાસ ! માટે સાવધ થઈ જા!