________________
હવે તે લાલચ લાગી કે પુણ્ય હશે તે અહીંયા એ સુખ અને પછી અંતે મેક્ષ !
આચાર્ય મહારાજે જણાવ્યું કે સાંભળે - હિંસા, જૂઠ વગેરે જેને પાપસ્થાનક કહેવાય, તેથી પાપ આવે. એમાંથી પાછા એ પાપસ્થાનકેથી પાછા હટવું, એના ત્યાગની પ્રતિજ્ઞા લેવી એથી પાપ અટકે. પાપસ્થાનકેને ખૂબ નિગ્રહ કરે, જીવનમાં તેને ઓછા કરી દેવા અને ધર્મસ્થાનક સેવવા, તે પુણ્ય વધે છે. એમ કહીને આચાર્ય મહારાજે હિંસાને ત્યાગને જૂઠને ત્યાગ કે હેય તેનું વર્ણન કરી બતાવ્યું. પિંગકના મનમાં બરાબર બેસી ગયું. મંત્રીને ને પિંગકને બન્નેને ઉલ્લાસ આવી ગયે. પાપ ન કરવાની પ્રતિજ્ઞા એ લેવાને ઉલ્લાસ જા. કેમ?
પ્રકરણ-૩૨ સંસારની અનેકવિધ ભયંકરતા.
સુખ લેવા જતાં મોત:- સમસ્ત વિશ્વ પર જ્યારે નજર નાખીએ અને આપણું આત્માના ભૂતકાળનાં ભવે પર નજર નાખીએ, તે દેખાય કે વિશ્વમાં પ્રાણીઓ કેવી કેવી ભયંકર સ્થિતિમાં પડેલા છે, તેમ આપણેય જીવ પણ કે ભયંકર મારપીટ, ત્રાસ, રેગ આદિ ઉગના દુઃખમાં સબડ્યો છે. જેના દુખ જેવા નીકળે તે, ડગલે ને