________________
૩૭૮
-
સ'સારમાં જોઇને ખૂશી થાય છે! ‘ચાલે, કામ'ડાઇ ગયા ! છેકરી ય મળ બચ્ચાવાળી બની ગઈ ! ચાલે, પપૈસા ટકા ઠીક થઈ ગયા.' તે પછી શું એનું સારૂ ન ઇચ્છવું ? એ વાત નથી. વાત એ છે કે તમને એના આત્મહિતની ચિંતા છે ? સ’સારલીલામાં એ મગ્ન થઈ જાય અને પેાતાના આત્માની ચિંતા ભૂલે તે એ બદલ તમને ખેદ ખરા ? જો ના, તે પેલુ. બધુ... જાતને ભાગ્ય શાળી માનવા વગેરેના શે। અય રહ્યો ? જિનવચનની દિલ પર અસર શી રહી? અતરમાં જો વીતરાગના ધ પર લાગણી થાય તા આ ન રહે. મેલા ધર્મોમાં હાય તા બને. કેમકે એના ઉપદેશ જ એ જાતને, પણ અહીં તે માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની જ વાત છે ! તેના પ્રેમ ઉપર મલિન વિચાર કે લાગણી નભી જ ન શકે! આજ સુધીનાં પાપનાં ધારણા અને મલિન લાગણી દૂર કરવા જ જોઇએ. પાપનું ધેારણ ઉભું રહે, પાપના પક્ષ પાત ચાલ્યા કરે, પછી સાચી શ્રધ્ધા કયાંથી થાય ? પુણ્ય-પાપ ઃ- ગુરુમહારાજની એક જ વાૌથી બ્રહ્મદત્તને શ્રદ્ધા થઈ અને પૂર્વના સમ્માહ નીકળી ગયા. એટલે કહે છે કે દિકરા જે કરે છે, તે અત્યંત પ્રશસનીય છે! પિંગક જેવા નાસ્તિક પણ દિલના સરળ. એટલે એના મનના મેલ પણ નિકળી ગયેા !
એણે પૂછ્યું: “ જગતમાં પુણ્ય-પાપ એ એની રીતભાતા જુદી ચાલે છે; તેા એ કેવી રીતે જણાય ? આનામાં પુણ્ય ભરેલું છે કે પાપ ભરેલું છે?”