________________
૭૩
પૂછે છે કે એ બતાવો કે સાચા સુખી થવા આત્માએ શું કરવું જોઈએ? આત્મા છે અને જગતના સુખમાં તે કંઈ માલ નથી, એમ આપના ઉપદેશથી હવે ચેકસ સમજાય છે આચાર્યદેવ ફરમાવે છે કે જે, મુખ્ય ઉપાયમાં અહિંસા છે, સત્ય છે, ચોરીને ત્યાગ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ છે. ઈન્દ્રિય પર વિજય છે, ને રાગ-દ્વેષાદિ દેને નિગ્રહ છે. એનાથી અવશ્ય સુખ છે. પણ એથી વિપરીત કરે, તે દુઃખનું કારણ છે. પિંગક પીગળી ગયે! આચાર્ય મહારાજાના પગમાં નમી પડે! મંત્રી બ્રહ્મદત્ત અને પિંગક આચાર્ય મહારાજ પાસે શ્રાવક બની ગયા.
હવે બ્રાદત આંખે આંસુ સાથે કહે છે, “ભગવંત! શિખી મારે પુત્ર છે...”
એટલે શું કહેવાનું છે જે જે એ નાદાન છે, ઉતાવળીયે છે, માટે ઉપાડે દીક્ષાની વાત કરે છે! હજી સવાર સુધી તે.....એમ? આ કહેવાનું ને? જિનવચનથી આપણને કિંઈ પણ બોધ થયે હૈય, ને એને આપણે ઉપકાર માનતા હોઈએ; તે પછી આવા ઉદ્દગાર કે વિચાર કાઢતાં પહેલાં બ્રહ્મદત્તનું કથન વિચારવા જેવું છે. એ હવે તાતને કળી ગયો છે. આ સમજાતાં પહેલાં એ વર્તમાન એક જ ભવ જેતે હતે ! હવે એને તે ભૂતકાળના અનેકાનેક ભવ નજર સામે તરવરે છે! ભાવી અગણિત કાળ જુએ છે. એ કે આ જીવનમાં જે રાગદ્વેષનું સેવન કર્યું તો ભવિષ્યના વીર્ઘકાળ માટે ભયંકર દુર્ગતિના