________________
૩૪
લવા છે, ચાહ્ય પેાતાને આત્મા હૈ। કે પુત્રના માટે એ શુ કહે છે તે જીએ.—
એ કહે છે; “આ મારા પુત્ર જે કાય કરવા તૈયાર થયા છે, તે મહાપુરુષને ચાગ્ય કાર્યાં કરે છે. એ મારી અનુમતિ માગે છે. તે આપની પાસેથી આટલું સાંભળ્યા પછી હવે તે મારી પૂરી અનુમતિ છે અને વિલ’બ કરવાનું મને છાજતું નથી. પણ હું એ પૂછું છું કે એ ચારિત્ર માટે ચૈાગ્ય છે કે નહીં, તે આપ કહેા.”.
આ જિનવચન સાથે સગાઈ કેવી કરી! આત્મામાં તત્ત્વ તત્કાલ કેવુંક ઉતારી દ્વીધું ! કાણુ છે, આ ખબર છે ? પટેલ ? તમે બુદ્ધિમાન અને એ પટેલ? કેમકે શાસ્ત્ર ગમે તે કહે, તમને બચાવ કરતાં આવડે છે માટે બુદ્ધિમાન ! અને એણે શું કહ્યું? અનતજ્ઞાનીના વચનને સરળ મનથી હા, બરાબર !” કર્યુ, એટલે પટેલ ? ના, મહાન મત્રી છે. એણે જોયું કે જિનવચન આગળ આપણે તે મહામૂખ છીએ. ત્યાં આપણી ચચક્ષુ નહી લડાવવાની. આપણા આત્મા કેટલે મા પછાત છે કે માથા પાછળ પણ આપણે જોઈ શકતા નથી. ત્યારે સજ્ઞ પ્રભુએ તે આપણને લૈકાલાના પ્રકાશ આપ્યા છે !
ખજામાં જનારા માણુસ છ મહીના સુધી ધક્કા ખાય ને પૈસા એક પણ ન મળે, તે પાક મૂકે છે! જેની તેની પાસે રાદણુ રડે છે. અહીં... ‘મને જિનશાસનની ઉમાદ