________________
૩૬૪
ણામ થયા છે માટે ચેતના દેખાય છે. તે અમારા પ્રશ્ન એ છે કે ઘડા કરતાં શરીરના પરિણામ જુદે કયાંથી આવ્યા ? ઘડાને તા કુ ંભારે ઘડયા, પણ શરીરને કેણે ઘડયુ ? અમે તા કહીએ છીએ કે જીવ પોતે જ શરીરને ઘડે છે ! પરલેાકમાંથી એવા કર્મો લઈને આવે છે કે તે કર્મીની સહાયે જીવનું તેવુ શરીર બંધાય છે.'
નાસ્તિકની નવી દલીલ :
હૅવે નાસ્તિક સામી નવી દલીલ કરે છે. એ કહે છે, આપ કહેા છે. આત્મા છે ! તે જુએ મારા દાદા જીવાની હિંસા કરતા હતા, તે એ તમારા સિદ્ધાંત મુજબ તા નર કમાં જ ગયા હૈાય. હવે તે એમણે ત્યાં સાક્ષાત્ ફળ જોયું. તો પછી મારા પાતરા ભૂલે ન પડે માટે લાવચેતવી આવુ' એમ કરીને કહેવા કેમ ન આવ્યા ? એના અથ જ એ છે કે કેાઈ ગયું નથી. દાદા મર્યાં એટલે એ અહીં જ પૂરા થઈ ગયા.’
આચાર્ય મહારાજ જવાબ આપે છે :---
જો કોઇ માણસ રાજમહેલમાં પૈસી ગયા અને રાણી પર અત્યાચાર કરવા તૈયાર થયા, ત્યાં બૂમરાણ થઇ ગઈ, શજાએ પકડયા ને ભયંકર કેદખાનામાં નાખી દીધા. ત્યાં કહી દીધું, લગાવા અને સે-સેસ્ડ ફૂટકા! ને મીઠાની રાખડી પાશે.' પેલેા કહે, સાહેબ, હું તે આ ગુનામાં છું, પણ મારે ઘેર બધાને કહી આવું કે આવા કેઈ ગુનેા ન કરે !’