________________
૩૬૭
છે કે શિંગડામાંથી ખાણુ બને છે, એમાં એકદમ જુદાઈ નથી. કેમકે શિંગડામાં જે કઠણાઈ છે, ચિકાશ છે તેવી આણુમાં છે, શિ’ગડાના જે પુદ્ગલ, તે જ ખાણુમાં જ રહેવાના. પણ અહીં તે પાંચ ભૂત તદ્દન વિલક્ષણ છે. એનામાં જરા ય ચેતના નથી. એ ભેગા મળીને ગમે તેવા શરીરપરિણામ થાય, તેાય ચેતના ન પ્રગટે. નહિંતર મડદાએ શે! ગુના કર્યો કે એમા ચેતના ન દેખાય ?'
નાસ્તિક પિ‘ગક કહે છે, શરીર પરમાણુમાંથી અને છે, તેા પરમાણુ કાં ઢેખાય છે ? છતાં એમાંથી અનેલું શરીર તા દેખાય છે. એમ શરીરમાંથી ચેતના જન્મી શકે.’
આચાર્ય મહારાજ કહે છે. ‘તુ ખેડુ માને છે, પરમાણુ તે સથા અદ્રશ્ય નથી. જથ્થા થાય તા તે ઢેખાય છે. પાંચ શેર દૂધ હાય, ને માંહી બ તાલે સાકર હાય તે મિઠાશ આવે ? ના, તા શું એ સાકરના મિઠાશ આપવાના ગુણુ નહીં ? ગુણુ તેા ખરા જ, પણ પાતે પેાતાના જેવા બીજા જથ્થાએ ભેગા મળે તે મિઠાશ આપે જ છે. એની એજ સાકર પણુ જથ્થાની જરૂર છે. તેથી પરેમાણુ આમ ન દેખાય પશુ જથ્થામાં દેખાય, માટે જુદાઇ નથી. જ્યારે અહી‘ તે જ્ઞાનાદિ ગુણની પાંચ ભૂત કરતાં તદ્દન વિલક્ષણતા છે. તુ કહે છે, ઘડાનેા તેવા પરિણામ નથી તેથી તેમાં ચેતના નથી દેખાતી, પણ શરીરના એવા પરિ