________________
૩૬૭
જવાબ—દુનીયામાં વાયુ હાય તેને કોથળામાં ભરીને તાળા, તા તેનું વજન, ને વાયુ વિના થેલાનું વજન, ખને સમાન હૈાય છે. ફેર નથી પડતા. જો અરણીના લાકડામાંથી અગ્નિ નીકળે છે તે અરણીના લાકડાને વહેરીને ટૂકડે ટૂકડા કર, પણ એમાં અગ્નિ દૈખાય ? ના, ઘી દૂધમાંથી જ પ્રગટ થાય છે, પણ દુધના તપેલામાં ખૂણે ખૂણામ! કુંદી વળ, તે શું ઘી દેખાય ? આ તે પુદૂગલે છે તે ય તેમાં નથી દેખાતું. તે પછી જડ દેહમાં અરુપી એવા જે આત્મા તે એમ શે દેખાય ? તારામાં બુદ્ધિ છે? હા, છે. તા કેાઈને તું તે દેખાડી શકે કે આ મારી બુધ્ધિ ? અગર તારા જતુ. આપરેશન કરે તેા અંદરથી બુધ્ધિના લેચે। દેખાય ? ના, એ અરૂપી છે, ન દેખાય. તે આત્મા શેઢેખાય ?
મગ
પ્ર—હવે તે કંઇ ઉત્તર આપવાનું રહ્યું નહી’, પણ કાઇ પણ રીતે જાણવું તે જોઇએ ને કે આ રીતે આત્મા છે? હુવા દેખાતી નથી, પણ શરીરને ને અડકે છે તે કહેવાય છે કે હવા આવી. તે આત્મા શી રીતે જણાય ?
ઉ॰:—તને થાય છે કે હું ભુખ્યા છું, હું દુઃખી છું, હું અભણુ છું, વગેરે....આ બધું કાને થાય છે ? શરીરે ? શરીર તા જેમ પડયું છે. તેમનું તેમ છે! પહેલા કાગળ આવ્યે કે રૂપિયા પાંચ લાખના નફા થયા, તેા ખુશી ! ખીજો તાર આવ્યા કે છેકરાને ન્યુમેનીઆ થઈ ગયા છે, ને આશા નથી, તે શું થાય ? હાય, હાય !' આ બે