________________
૩૬૫
તે રાજા શુ જવા ઢે? રાજા તેા કહી દે, એસ, એસ, તું તેા ગરદને મરાવા લાયક છે....' રાજાની આંખ સામે એના મેાટા ગુના તરવરે છે. તેમ ક`સત્તાની સામે જીવના મેાટા ગુના તરવરે છે! તે કેમ અહિંયા આવવા દે ?
નાસ્તિક પ્રશ્ન–ઠીક, દાદા તેા નાસ્તિક હતા પણ મારા બાપ ખુબ ધર્મિષ્ઠ હતા, તે સ્વર્ગમાં ગયા હાય તો કેમ અહીં આવી મને ન ચેતાવે ?
આચાર્ય દેવના ઉત્તર-જો, જેમ કેાઇ દરિદ્ર માણુસ હાય, પાછુ એનુ કુળ-જાતિ ઉંંચી નહીં, માંડ મજૂરી કરીને જીવન સુકા રોટલાનું ચલાવતા હાય, ત્યાં ગયા પરદેશ, ત્યાંના રાજા મરી ગયા હતા. તેથી નવા રાજા પસંદ કરવા હાથણી બહાર કાઢી હતી. હવે ધારો કે એ હાથણીએ એના પર અભિષેક કરી દીધા. તે રાજા બની ગયા. ત્યાં કેટલીએ રાણીએ અને કેટલાય રાજાએ એના પગમાં પડે છે. તે શું એ બધું છેડી સગા વહાલાને મળવા આવે ? એ તે હવે એ બધી લીલામાં પડી ગયા. એવી રીતે દેવતા થયેલાને અહીં આવવામાં ઘણા નડતર છે, ત્યાં ગીત, ગાન, નૃત્ય એવા છે કે એને સાંભળ્યા જોયા વિના મન રહે નહિ અને એવા એક કાક્રમમાં વર્ષોના વ (૨૦૦૦ જેટલા) નીકળી જાય. એટલામાં તે અહી પેઢીએ ખત્મ ! દેવતાઈ સુખમાં કાળ કચાં જાય છે તેની જ નથી પડતી ! વળી મનુષ્યલેાકની દુર્ગંધ નીચેથી ચારસા
ખમર