________________
પાંચસે જે જન ઉંચે ઉડે છે. ત્યારે દેવતાઓ દિવ્ય સુગં. ધમાં મહાલે છે. ત્યાં દેવતાને જવા આવવાનું મન શા માટે થાય? માટે જ દેવે આવતા નથી.
હજી પણ પિંગ, આગળ પ્રશ્ન પૂછે છે અને આચાર્ય મહારાજ ઉત્તર કહે છે.
પ્ર :–“જીવ છે, જાય છે પરલેકમાં તે એક માણસે મેટી ચોરી કરી. રાજપુરુષો મુદામાલ સાથે એને પકડી ગયા. રાજાને ગુસ્સે ચઢી ગયે. એણે એને લેઢાની કુંભમાં પૂર્યો સીલપેક કરી દીધું. તપેલાં સીસાથી કાણું પૂરી દીધા. ચર અંદર મરી ગયે. મરી ગયે તે તમારા હિસાબે જીવ બહાર નીકળે તે ચિરાડ પાડીને નીકળે ને? પણ ચિરાડ તે દેખાતી નથી
ઉત્તર–જે, આ પણ તારૂં સમજ વિનાનું છે. જગતમાં એવી પણ વસ્તુઓ છે કે જે વસ્તુઓ નીકળી જાય છે પણ ચિરાડ પડવાની નથી. બંધ મકાનમાંથી શબ્દ બહાર નીકળે છે, પણ ચિરાડ નથી પડતી. અરૂપી છે, એને નીકળવામાં શાની ચિરાડ પડે? કાચના વાસણમાં ભરેલું પાણી બહાર નથી આવતું, પણ અંદરને પ્રકાશ બહાર આવે છે, એમ જીવ બહાર આવી શકે છે.
પ્રશ્ન–ત્યારે વળી ઠીક, જીવ ભલે બહાર નીકળી ગયે પણ વજનમાં ફેર પડે જોઈએ ને?