________________
કુદર
ઈચ્છા વગેરે વર્તાય છે તે જડના ગુણ ન હેાય, એ આત્માના ગુણ છે, માત્ર આંખે જોવાના આગ્રહ રાખે, તે અમે તને પૂછીએ છીએ કે એલ પવન દેખાય છે ? તારી બુદ્ધિ અમને દેખાડી આપશે ? અરે તું ક્રૅખી શકે છે ?” ના, છતાં ચામડીને ઠંડક લાગે છે તેથી પવન છે એમ માને છે. બરાબર ખેલતાં-વિચારતાં આવડે છે, એ પરથી માને છે હુ મૂ` નથી મારામાં બુદ્ધિ છે.' એમ શરીરમાં દેખાતા ભિન્નભિન્ન સવેદના પરથી આત્મા નક્કી થાય છે. જ્ઞાનથી સુખદુ:ખના સ ંવેદનથી આત્મા એળ ખાય છે.’ હવે નાસ્તિક પ્રશ્ન પૂછે છે
પ્ર॰~પાંચ ભૂત ભલે સ`થા જડ છે, પણ તેમાં આપ કહેા છે કે એ જડમાં ગમનાદિ કરાવનારી ચેતના કેમ ઉત્પન્ન થાય. સમાન કારણમાંથી સમાન કાર્ય થાય ને? પણ ના, એવુ નથી, કાર્યં સમાનમાંથી જ થાય એવું કંઈ નથી, અસમાનમાંથી પણ ઘણી વસ્તુ જોવામાં આવે છે. શ્રુગમાંથી ખણુ બને છે. અદૃશ્ય પરમાણુમાંથી ઘડા થાય છે. તેમ ભુત ભલે જુદા હૈાય પણ તેમાં ચેતના પ્રગટ થઇ શકે. તે આપ કહેશે કે ઘડામાં ચેતના કેમ નથી ? એનું કારણ એ છે કે એના એવા પરિણામ નથી, માટે ટૂંકમાં, આત્મા જેવું કંઇ નથી !
શુ કહ્યું તે? જુદી
આચાર્ય દેવ જવાબ કરે છે, જાતના કારણમાંથી જુદું કાર્ય થાય ? ના, ખરી વસ્તુ એ