________________
૩૦
ન પ્રગટે. ગંગાની રેતીમાં તેલને કણિયે પણ નથી તે આખી ગંગાની બધી રેતી ભેગી કરીને પીલવામાં આવે તે તેલ નિકળે? ના. ત્યારે તલ માત્ર શેર પણ ભેગા કરે. તે પણ પીલવાથી તેલ નીકળશે. કેમકે એ દરેક તલમાં તેલ છે. માટે ચેતના ભૂતની નથી, પણ બહારથી આવેલી છે. ચૂલાની રાખમાં ભિનાશ. ચિકાશ, શીતળતા કંઈ કહેવાય ? ના, એમાં તે કોરાપણું; લુખ્ખાપણું અને અનુણશીત સ્પર્શ કહેવાય. એવી રાખને મોટો ઢગલે કરી દે તે થેડી ય ચિકાશ ભિનાશ આપે? ના. પણ તમારા હાથમાં કોઈએ બેડીક રાખ આપી, ને તે તમને ભીની લાગતી હોય તે તમે શું કહેશો? એજ કે “કોઈએ એમાં પાણી નાખ્યું હશે, ચિકાશ લાગે તે કહેજે કોઈએ. આમાં તેલ મળ્યું હશે. એમ આ શરીરમાં પાંચ ભૂતમાંથી એકમાં પણ ચેતના નથી. તે બીજી કોઈ વ્યક્તિ અંદર પેસી ગઈ છે, તેની ચેતના છે. જ્યારે જીવ મરી જાય છે એટલે શું થાય છે? તું કહે છે મારીને બીજે ગયે, એવું કંઈ નથી. પણ એ તારું કહેવું ખોટું ઠરે. છે. કેમ? જે ચેતના છે એ તે શરીરથી તદન જુદી જ બાબત થઈ ગઈ, એ જુદી હતી તે ગઈ કયાં? એની પિતાની નહેતી ! બીજાની હતી. તે બીજે ચા ગયે એટલે તેની સાથે ગઈ, અને શરીર પછી જડ બની ગયું.
ગામમાં કંઈ દરિદ્ર હોય. પાસે એક બળદની ગાડી પણ ન હોય. એની જગાએ હવે મોટરમાં ફરતે દેખાય છે બરાબર મહિને ફો, ને પછી પાછે ટાંટિયા ઘસતા