________________
દેખાય તે શું લાગે? એજ કે મેટર પિતાની નહોતી. બહારથી મેટરવાળે કેઈ મહેમાન આવ્યું હતું, તેની મટરમાં ભાઈ લહેર કરતા હતા, તેમ શરીરની અંદરની કઈ ચેતનાવાળો મહેમાન આવ્યું હતું તેના જોર પર શરીર બરાબર મસ્તી કરતું હતું, ચેતનવંતુ દેખાતું હતું, હાલતું-ચાલતું હતું ! પણ તે અંદર ગયો કે ખલાસ ? હવે ઉઠવાના ય હોંશ નથી.
બાગમાં બી હોય, ખેતરમાં બી હોય ત્યાં સુધી એ ફલેફાલે, પણ બી બળી ગયા પછી ખેતર ગધેડાને ચરવા જેવું થાય. અથવા કહે કે માળી હોય ત્યાં સુધી બગીચા શેભાભર્યો. ભાળી ગયે એટલે બગીચ જંગલ થાય ! બગીચાના ભપકા અને લીલાછમપણું માળીના આધારે, એમ આ શરીરના ભપકા અને તાનામાના અંદરના આત્માના આધાર પર. આ શરીરમાંથી માળી-આત્મા ચાલ્યા ગયે કે શરીર મડદું બને ! ગીધને ચૂંથવા ગ્ય થાય ! આમ આચાર્યદેવે જુદે આત્મા સમજાવ્યું,
નાસ્તિક પૂછે છે, તે જીવ કેમ દેખાતું નથી?
આચાર્ય મહારાજ કહે છે, “આંખેથી શાને દેખાય ! આત્માને જ્યાં રંગરૂપ જ નથી, તે શું દેખાય? અરે જેને રૂપરંગ છે એવું ઘી પણ દૂધમાં નથી દેખાતું. છતાં મનાય છે કે દૂધમાં ઘી છે. કેમકે ઘીની ચિકાશ, સવ વગેરે એમાં વર્તાય છે. તેમ અહીં શરીરમાં જ્ઞાન,