________________
૩પ૮
સત્ય નહીં હોય. પણ જે કાયરતા ને નિસત્વતા ભરી હતી, તે વિકસશે. એથી જ્યારે, ભયંકર દુઃખ સહન કરવું પડશે ત્યારે હાયય થવાની ! એ બન્નેને કાઢવા માટે સુંવાળાશ ને સુકોમળતા કાઢી નાખવાની. કેવી રીતે? મનને સમજાવવાનું કે હવે સુંવાળાશ અને સુકોમળતાના દિવસે ગયા! બધી જાતની આરાધનામાં આત્માની શુરવીરતાને જગાવવી. પછી એવા કેઈ મહાન ગુરૂને પુણ્યગ મળે ત્યારે આત્મા ઉમે થઈ જાય. ઠેક ચારિત્ર માટે તૈયાર થઈ જાય. એકદમ? હા, ભરેસે નથી શરીરને માટે સંગને કે જીવનને વિશ્વાસ નથી માટે. તે એક મિનિટ પણ ઉભે જ શા માટે રહે? પ્રદેશી પાસે એ જેમ નહેતું એટલે રેતાં રહેવું પડ્યું. કમનશીબ! ચરિત્રની તાકાત નથી. ઘડી પહેલાં સાધુ સામે રેફ કરનારે, હાંકી કાઢવા તૌયાર! પણ મંત્રી સાથે આવેલે કહે છે, “આ તે ગામે ગામ ફરનારા ! બધે કહેશે કે આને વાદ કરતાં ન આવડે, તે દંડાબાજી કરે છે. આપણને મૂર્ખ બનાવી દેશે. માટે આવે, એમને નિરુત્તર કરી દે.” મંત્રી શું સમજે છે? એજ કે એકવાર દયાળુ અને પ્રભાવક ગુરુની પાસે જવા દે ને, પછી આચાર્ય મહારાજને ચેટી મંતરતા આવડે છે. આચાર્ય મહારાજ સામે ઘેડા પર બેઠે બેઠે વાદ કરે છે, “શું આત્મા આત્મા કરે છે? લોકોને ઉંધા માર્ગે ચઢાવે છે, ધરમ ધરમ કરીને, આત્મા છે કયાં? મરેલા કેઈને કાગળ આવ્યો ?....નાહક લેકને કષ્ટમાં પાડે છે !” ત્યાં કેશી ગણધરના યુક્તિપૂર્વકના વચન સાંભળને પ્રદેશી