________________
૩પટ્ટ
ભવિતવ્યતા એ તે અવહાર સ્થિતિમાંથી બહાર કાઢ્યા જ હતા. એમ કારણે પામીને પૂર્વ જન્મમાં વૈરાગ્યને અભ્યાસ કરી આવેલાને અહીંયા માત્ર નિમિત્ત જ જોઈએ. વિરાગ્યના દીવડા લઈને આવ્યો છે, તેના પર ઢાંકણું હતું, તે ઉઘડી જાય કે બસ! વૈરાગ્યનો પ્રકાશ પથરાઈ જાય છે. ઢાંકણું ઉઘાડવા માટે તત્વશાસ્ત્રનું વાંચન, યા તોપદેશનું શ્રવણ જોઈએ; કે સંસારની કઈ દુઃખદ યા વિચિત્ર ઘટનાનું દર્શન જોઈએ. આ ત્રણ નિમિત્તેમાંથી એક પણ એ ઢાંકણ ખોલી નાખે છે. મહાનાસ્તિક એવા પ્રદેશીને એમનાં પરનું ઢાંકણ ખસી ગયું તે તે વૈરાગ્ય ઝીલતા થઈ ગયે. આત્મામાં નાસ્તિકતાથી એટલું બધું કઠેરપણું આવી ગયું હતું કે નાસ્તિકપણામાં ઘેર પાપ કર્યા હતા. નગરમાં મેટી પહેરગીરવાળી ચેકી મુકી હતી કે કઈ ધર્મગુરુ પ્રવેશે નહીં ! ધમની કઈ વાત ન કરે ! આત્મા જેવી વસ્તુ નથી એ સાબિત કરવા બુઢ્ઢાને બિચારાને લેખંડની કેઠીમાં પેક કર્યો હતો અને ચેરને ટુકડે ટુકડા કરાવ્યા હતા. પિતે નિશ્ચિત્તતાથી વિષયાંધ સૂર્યકાન્તા રાણી સાથે રંગરાગમાં મસ્ત હતે. રંગરાગની મસ્તી એ એક પ્રકારની શરીર અને મન સંબંધી સુંવાળાશને પેદા કરે છે. એ સુંવાળાશના યોગે, છતી વૈરાગ્યની દશામાંય આ ગુરુ મહારાજની વાણી જે કે હૃદય કુમળુ બની સંસારત્યાગી ઝંખી રહ્યું હોવા છતાં ય એમ નથી થતું કે બીજી જ મિનીટે ચારિત્ર લઈ લઉં! શરીર અને મનની સેવા ળાશ-સુકે મળતા આત્મામાં કાયરતા નેનિસત્વતા