________________
૩૧૪
આવેલા ન હોય, તેમ અહીં આવરણને ઓછા કરવા સમર્થ એવી શુભ ભાવનાને અભ્યાસ કરેલ ન હોય તે કયાંથી સંસારની ભયંકરતાનું દર્શન થાય? આ કુમારને તે શુભ ભાવનાદિના જન્મજન્મના અભ્યાસથી આ બધી સાંકળ ગોઠવાયેલી છે એમાં છેતરાવાની વાત જ કયાં છે?
વળી જે તું કહે છે કે “પાંચ ભૂતને છોડીને કઈ જુદે જીવ નામને પદાર્થ નથી. કિંતુ એ ભૂત પિતે જ એવા પ્રકારના પરિણામને પામી જીવ તરીકે બની જાય છે.”
સૂરિજી મહારાજ કહે છે. હું જીવ પુરવાર કરી આપીશ પરંતુ હું એટલું જે, કે એ જીવ વસ્તુ આ સંસારમાં અનંતીવાર જન્મ લે છે તેમાં એના અહોભાગ્ય જાગે છે ત્યારે અનેક જીવને માં સદ્ભાવનાના અભ્યાસ કરે છે! તેથી કર્મનાં આવરણ તુટી જાય છે. ને સમ્યગદર્શનને પ્રકાશ લાધે છે. એ યથાસ્થિત ભવ સ્વરૂપનાં દર્શન આપે છે, એટલે સંસાર અખેની ભ્રામક અને ઠગારી સ્થિતિ એની નજર આગળ તરવરે છે. તેમાં એને ઠગાવાની વાત જ ક્યાં આવે? સંસારના પ્રસંગ પ્રસંગમાં જોયા કર્યું, તે બધે જ સુખમાં ચિંતા અને બીજા દુઃખની જવાળાઓના મિશ્રણ જોયાં, પછી એ છેડે એ શું ઠગા કહેવાય? કે એવા સુખને પણ પકડી રાખે અને સાચા મેક્ષસુખના ઉપાય દૂર રાખી પછી ભવમાં ભટકે, એ ઠગ કહેવાય? આ શિખકુમાર તે મગજ પહેલેથી ફેર