________________
૩૫૭
ઉભી કરે છે, રંક કે સજા, ભણેલે કે મૂર્ખ, જે આત્મા સુખશીલતાને પોષે છે, શરીરની સુંવાળાશ કેળવે છે, કમળતામાં રપ રહે છે, એ એ આત્મા આત્મદષ્ટિએ કાયર અને વિકસવ બને છે કાયર એટલે સહવાની વાત આવે ત્યાં બીકણ, વસ્તુ સાચી માને પણ ડરપક. કંઈ તપ-ત્યાગની વાત અથવા આત્માના દેષ ટાળવાની વાત આવે ત્યારે થાય કે એ કેમ બને! શું વાત કામની નથી? ગમે તે છે કે ધર્મ સારે; તપ-ત્યાગ સારા, તે કેમ બનતું નથી? જે કઈ બાંધી મારીને કરાવે તે કરીએ! મરી ન જઈએ! તાકાત તે છે. પણ કેમ પુરુષાર્થ નથી ? એક પ્રકારની કાયરતા ઉભી થઈ છે; પિતાના જ આત્માને ખતરનાક એવી નિઃસરવતા ઉભી થઈ છે. કાયરતાથી ભય લાગે છે કે “મારૂં બગડી જશે! તે મારું શું થઈ જશે !” નિસત્વતાથી જીવ ગળી બને છે, “બાપ રે! શું થાય?
પ્રદેશીની તેવી સ્થિતિ છે, નાસ્તિક દશામાં એ ઈન્દ્રિયોને ભયંકર ગુલામ, એવો ભેગવિલાસમાં ચકચૂર રહેનારે, કે એણે તેને નિઃસવ બનાવી દીધું. આ કાયરતાને નિ. સતાનું પરિણામ ભવાંતરમાં ભયંકર છે. અહિંયા તે કઈ રોકી પકડીને ઉભું રાખનાર નથી. પુણ્યાઈ પહોંચે છે એટલે જે જોઈએ છે તે મળી આવ્યું, ને ભોગવી લીધું. પણ ભવિષ્યમાં પરિણામ ભૂંડું છે. કેમકે હવે કાયરતા ને નિઃસવતા આત્માની અંદર ઘુસી ગયા. જ્યાં જશે ત્યાં જરા ય એનામાં નિર્ભયતા નહીં હોય. કે