________________
૩૫૩
પ્રકરણ-૨૯
નાસ્તિકના પ્રશ્નના પ્રશ્નના સચેટ ઉત્તર
તને આ કાણે ઢળ્યેા ?
એના જવામ એ છે કે જન્મજન્માંતરથી સારી રીતે શુભ ભાવનાના અભ્યાસ કરી કરીને પેાતાની મતિને ભાવિત કરી; અને એટલા જ માટે જેનાં કનાં આવરણ અલ્પ રહ્યાં, ઘણાં ખસી ગયાં, એને અહીયા વીતરાગ ભગવાને ભાખેલા વચનાથી કર્મોના ક્ષયે પશમ પ્રગટ થઈ ગયા. તેથી એને તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે આવરણના યાગે આજ સુધી જોઇ શકતા ન હતે. પણ હવે તત્ત્વના પ્રકાશથી સંસારના સ્વરૂપને યથાસ્થિત જોયુ. એટલું ભયાનક સ્વરૂપ જોયું કે એથી એને સમસ્ત સસાર પર સહેજે વૈરાગ્ય થયા, કાઇએ એને ઠગ્યા નથી. જે એની આ સ્થિતિ થઈ છે, તે તત્ત્વજ્ઞાનથી ભત્રસ્ત્રરૂપનું' જ્ઞાન થયું" છે માટે. સંસાર પર તિરસ્કાર સમજણુથી આવ્યેા છે. એ સમજમાં દન હતું સંસારની ભયાનકતાનું, નિર્ગુણુતાનું, આત્મઘાતકતાનું ! શી રીતે થયું આવું દન ? તત્ત્વજ્ઞાનથી, તે કેમ થયું? કર્માંનાં પડળ તૂટી ગયા માટે! તે કેવી રીતે તૂટ્યા ? વિતરાગ પરમાત્માની વાણીનું આલંબન મળ્યું માટે, તા એ વાણી તે ઘણાને મલે છે તેા કેમ બધાને નથી તૂટતાં કારણ એ છે કે પૂર્વ ઘણા કર્માં આછા થઇને