________________
૩૪૯
ઠગાઈ ગયે? આ શું બધું તું કહે છે? જીવ! આત્મા! અરે ભલા! સમજ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, એ પાંચ ભૂત સિવાયની છઠી કઈ ચીજ નથી. શરીર પાંચ ભૂતનું પુતળું છે. બધું શરીર કરે છે. કેઈ જુદા આત્મા જેવી વસ્તુ જ નથી. તે પછી પ્રશ્ન થશે કે પૃથ્વીનું શરીર બન્યુ, તેમ પૃથ્વીને ઘડે પણ બન્યું છે તે કેમ તે શરીરની માફક બેલતે-ચાલતું નથી ? એને ઉત્તર એ છે કે ઘડે તે એકલી પૃથ્વી છે, પાંચ ભૂત નથી. જ્યારે શરીરમાં તે પાંચ ભૂત એવા ભેગા થયા કે એમાં એથી ચેતના આવે છે. એ પાંચ ભૂતેમાંથી એક આછું પાછું થાય કે ચેતના નાશ પામી જાય. તેને લેક કહે છે મૃત્યુ થયું. ફૈજાની ઉપર કેઈ કાગડો આવીને બેસે, ને એને કાંકરો કે મારવા જાય, તે એ ઉડી જાય તેવી આત્મા નામની કઈ વસ્તુ નથી દેખાતી કે જે શરીરમાં આવીને બેઠી, ને જતી રહી. પરલોક-બરલેક કંઈ નથી! માટે મનુષ્યપણું દુર્લભ છે. વગેરેમાં નાહકનો ફસાઈ જ નહીં ! આ જગતના મજેના વિષય ને મજેના નાટકનાં ગીત,-ગાયા ને ગમી જાય તેવાં તેને છોડવા જ્યાં તૈયાર થયે?? ને બહુ તું કહેતા હોય તે લે, એ દેખાડ કે આત્મા ક્યાં છે? એ આવતે જતે તેણે દેખે? આત્મા જ નથી તે ઉમરની વાત જ કયાં કે અત્યારે ધર્મ નહિ કરી લઈએ તે આગળ શું? વળી મનુષ્યપણું દુર્લભ છે, વગેરે તું કહે છે ને ગાંડા જેવી વાત છે. કારણ કે તું સમજી બેઠે છે કે પરલેકગામી આત્મા છે તેથી સારી બુદ્ધિ કરીએ, તે મનુષ્યપણું મળે, પણ એવું