________________
૩૪૮
પ્રકરણ-૨૮
નાસ્તિકવાદી પિંગકની અજ્ઞાન માન્યતા
નાસ્તિકની શિખામણઃ
‘જીએ, ભૂલા પડતા નહિ ! ભેાળા બનતા નહીં ! આત્મા જેવી વસ્તુ જ નથી ! ધર્મી તા ધતીગ છે ! પુણ્ય પાપ કેણે જોયાં છે ! એટલા માટે જે અહીંયા મળ્યુ છે તેને ખાઓ, પીએ, ને લહેર કરા ! નહિતર તે સુખે ખાઈ-પી નહી` શકે. મળ્યુ છે તે મસ્તીથી ખાશે ! કુટુંબકબીલા સાથે મજાહે કરી !' પણ આ નાસ્તિકની વાણી છે. ત્યારે પ્રશ્ન થાય છે કે :~~
આજના આસ્તિક ગણાતા પણ આવુ ખેલે છે ખરા ? · હાજી તા નાના છે! હમણાં શાના એકાસણાં-એસાણાં ?...ખાએપીએ! આમાં નાસ્તિકતની ગંધ નથી લાગતી ? વિચાર આવે ખરા કે ધર્મ વિના કદાચ એ નાનડીઆ એમ જ ક્રુતિના શરણે પડી જાય, ત્યારે એ બિચારાના કેઇ રખેવાળ ન મળે? નાથ ન મળે? કરુણ કેાટિની શડ ને ખુમમાં ભયંકર કાળ યાતનામાં પસાર ! આના તરફ આંખમિંચામણા થાય એટલે ધર્માંની શી ઉતાવળ છે,’ એમ થાય. પૂર નાસ્તિક એમ કહે છે કે-ધની શી જરૂર છે ?’ એવા નાસ્તિક અહીંયા ઝળકી પડયે ! અરે, કુમાર ! તું કયાંથી