________________
૩૩
હવે એ ત્યાં ઉદ્યાનમાં શું જુએ છે! મુનિની આગળ કુમાર વિનયથી એટલેા છે; અને વાતમાં આકર્ષાયેલા છે. આ જોઈને મત્રીને મનમાં શું થયું હશે? શુ' એમ કે જરૂરા-જરૂર છોકરા ઘેરથી નીકળીને મહારાજ પાસે બેઠે છે. નક્કી મહારાજે ક્યાંક ભૂરકી-જીરકી.....” મનમાં આવા વિચાર કર્યાં પછી દિકરાને ઠપકારવાનું અને મહારાજને ઉધડા લેવાનું કામ સૂઝે? કે, ખુશી થઈને મહારાજને પ્રણામ કરવાનું સૂઝે! મંત્રી હાથણી પરથી ઉત્તરીને મુનિની સામે પગે ચાલીને આવે છે,-આવીને તે આચાર્ય મહારાજાને પ્રણામ કરે છે. આચાય મહારાજ પણ ગ’ભીર સ્વરે ધ લાભની આશીષ આપે છે મત્રી છે બુદ્ધિમાન સમજેછે, નથીને પુત્રની ઈચ્છા થઈ હાય તોય તે અણુભ્રમજી નથી. તેમજ સ`સારત્યાગના માત્ર પણ મેાજમજાહના પ્રવેશનવાળા મા` નથી. પૈસા-ટકા, સ્ત્રી, વગેરે કાઈ લાલચ નથી. તેવી સ્થિતિમાં ગુરુએ ભાળવી લીધા એમ મનાય નહિં. મંત્રી અનુચિત ખેલ નથી. ગુરુ-મહારાજને પ્રણામ કરી બેસી જાય છે!
પ્રકરણ-૨૭
શિખીકુમારની પિતાને પ્રાથના
શ્રી સમરાદિત્ય કેવળી મહર્ષિ ત્રીજા ભવે મ ́ત્રીપુત્ર શિખીકુમાર આચાર્ય મહારાજ સાથે ધમ કથામાં છે. ત્યાં