________________
૩૩૭
છે, મેહમૂઢ કરી દે છે, મેહમૂઢ થયેલા તે જીવ પછી તે સંસારના ખરાબ સ્વરૂપને ય વિચારતા નથી, અને અકાય કરવાથી બગડતા પેાતાના ભવિષ્યની ય પરવા કરતા નથી ! તેમ, નથી તે ઉપદેશને માનતા, કે નથી તે ગુરુને આવકારતા ! પેાતાના ઉત્તમ કુળ સામું પણુ જોતા નથી, અને ધ મર્યાદા પણ પાળા નથી ! વળી નથી તે તે અપ ચશથો ખીતે, કે નથી તે તે નિ ંદાથી બચતા ! મેહમૂદ્રતાને લીધે આ બધા તરફ આંધળીયા અને માંમિ ચામણાં કરીને બધી રીતે એવું એવું આચરે છે કે જેથી તે આ લેક અને પરલેાકમાં એક માત્ર કલેશનુ ભાજન બને છે, માટે જ મહાનુભાવ ! એવા મૂઢ કરનારા મેહુને પહેલાં હણવા જેવા છે.'
શિખીકુમાર આલ્યા, ભગવન્! મેાહને પણ હણવાના ઉપાય આ ચારિત્રપાલન છે. ત્યારે કાર્ય શરૂ કર્યાં વિના તા માણુસ સિસિદ્ધ કયાંથી કરી શકે ? કા પ્રારંભ કર્યો હાય તો હજી ય મૂળ નીપજવાની સંભાવના છે. અથવા એમ કહેવાય કે સાચા ઉપાયને પ્રાપ્ત કર્યો પછી કા નિઃશંક સધાય છે. મેહુને હણી નાખવાનું કાર્ય સિદ્ધ કરવાના ઉપાય આજ છે કે આપશ્રીની પાસે ચારિત્ર લેવું જ છે. બીકણ જીવા પણ ઝાઝના સુકાનાની ડાશિયારીથી મેાતા સમુદ્રને તરી જાય છે,
"
અને, બીજી પણ વાત એ છે કે અલ્પ-પુણીયાને કુશળ બુદ્ધિ થતી નથી. કુશળ બુદ્ધિ કહેા, સમુદ્ધિ કહેા, એ એ