________________
પણું નિધાન સર કરવા ઝેર આપ્યું છે. જે નિધાન પિતે જન્મજન્મ સર કરવા આ એક વખતના પિતાના ભાઈનું કાટલું કાઢયે શખ્યું છે. છતાં નિધાન શું સર થાય? પોતે નરકાદિ દુર્ગતિને સર થશે ગઈ છે. નિપાન તે એમ જ પડયું છે. પરિગ્રહની, દુન્યવી ધન-માલની વિષમતાની હદ નથી ! એજ નિધાન અહીં પુરે એને દેખાડયું એટલી વાર ! કદીએ દુનિયાને પાપનાં સાધને દેખાડવામાં સાર નથી નીકળતો. ન દેખાડયું હોત તે આ પ્રસંગ એકદમ ઉભું થાત ? એવા પ્રસંગમાં એ કાચાં સુધી પહોંરી ધર્મવિશ્વાસઘાત સુધી પહોંચી : “આને જ્યારે પિષધ ઉપવાસનું પારણું હોય ત્યારે ઝેર આપી દઉં !' આપ્યું પણ ખરું !
રક્ષણ કેણ આપે?
ઝેર ચઢી રહ્યું છે. બિચારી પત્ની નદિની રાડો પાઠ રહી છે. પણ એનું શું વળે? એ શું વિશેષ કરી શકે ? ધ્યાન રાખે, દુનિયામાં જીવની સ્થિતિ આવી જ નિરાધાર ને અશરણ છે. પત્ની ને પુત્ર, માતા - પિતા, બધા કહેવાનાં સગાં, પણ કોઈ અણીના અવસરે રક્ષણ ન આપી શકે. રક્ષણ તે એક માત્ર ધર્મ જ આપે છે. આજના કાળે પણ એવા દાખલા બને છે કે અકસ્માત થતાં નાનું બે વરસનું બચ્ચું બચી જાય છે ને મોટા મા-બાપનાં કચરઘાણ નીકળી જાય છે. કેમ વારં? કહેવું પડે કે બચ્ચાને એના પૂર્વના ધમેં બચાવ્યું. માટે જ જીવનમાં ધર્મ એજ સાર છે,