________________
૩૩૪
(૧૨) ભૂમિશયન ને કેશ લેાચના કષ્ટ સહન કરવા જોઈશે.
(૧૩) શરીરની શોભા શુશ્રુષા નહિં કરાય. સાધુ જીવનના એક મહાન અંગભૂત નિઃસ્પૃહત્વને ટકાવવા માટે પોતાના શરીરની પણ બરદાસ્ત કરવાની સ્પૃહા સરખી નહિં જોઈએ, તેમ ચારિત્રના બીજા મહાન અંગભુત બ્રહ્મચના શુદ્ધ પાલન અર્થે શરીરની શોભા કરવાનું નહિ જોઈએ.
‘વિભૂસા, ઇત્થીસ’સગ્ગા, પણીઅ' રસભાયણું ’ વિભૂષા, સ્ત્રી સ'સર્ગ' અને ઘી-દૂધ વગેરે રસથી નીતરતુ ભાજન-આ ત્રણ આત્મગવેષીને, બ્રહ્મચારીને તાલપુર ઝેર જેવા છે. શરીરની સેવા બરદાસ્તથી પછી બીજી તૃષ્ણાઓ જાગે છે. અને શોભા વિભૂષાથી સ્ત્રીઓનાં આકષ ણ કરવાનું મન રહે છે, તે કામ પ્રેરક બને છે તૃષ્ણા અને કામવાસનાને સ્થાન મળે, પછી ચારિત્રના કેટલા બધા બેહાલ થાય !!
(૧૪) ૐ ચારિત્રમાં અર્હંભાવ પણ ન ચાલી શકે. તે માટે સદા ગુરુઆજ્ઞાને પરાધીન રહેવું પડે. ભૂતકાળની તપજ્ઞાનાદિ બીજી ધ સાધનાએ નકામી ગઇ એનુ’ એક મહાન કારણુ સ્વચ્છ ંદ વૃત્તિ હતી. તે હવે જો 'મેશને માટે ગુરુઆજ્ઞાની પરતંત્રતા સ્વીકારાય તા જ સ્વચ્છંદ વૃત્તિ નાશ પામે; અને પછી સાચી મેાક્ષમાની ઉપાસના થાય. આજ કઠીન છે. કેમકે જીવ મહાન ક2ા વેઠવા તૈયાર હાય છે,