________________
ર
હાય ? આ શુ' માલ્યા? તમે અમારા પરમઉપરકારી, અને શુ અમે તમને ખાઇ જઇએ ? અમે મરીએ તે હા, પણ આવું રાક્ષસી નૃત્ય નહિ કરીએ.’
મોટા છેકરા કહે છે, એમ કરી હું મરૂ છુ, તમે મારા શરીરના ઉપયાગ કરી ઘરે પહોંચા....’ એમ બાકીના ત્રણ છેકરા પણ દરેક પોતાના લેગ આપવા તૈયાર થાય.
છેવટે ડાસાએ રસ્તા સુઝાણ્યો, જુઓ આ છોકરીનુ ધડ છે. આમે ય તે મરી છે, અને આપણે મરવા જેવા કટોકટીના અવસર ઉપર ઉભા છીએ. તા આ ધડના ઉપચેગ કરી લઇએ.' છેકરાઓને પણ મેન પરના અથાગ પ્રેમને લઈને આ વસ્તુ રુચતી તેા નહોતી, પરંતુ ન છૂટકે માની વાપરવા બેઠા. શુ એમ કરવામાં ડુાંશ હતી ? માંસાહારી દેશ હશે છતાં આ માંસ ખાવામાં સ્વાદ આવતા હતા ? ત્યારે ખાતાં ખાતાં વાર લગાડી હશે? ના, ના રે ના, આમાંનું કશું' જ નહિં, ઉલ્ટુ મનને એમ થતુ' કે આવે! ઘાર અવસર કાંથી આળ્યે કે આ પાપી શરીરને આમ પોષવુ પડે છે! હવે જેમ તેમ પતાવી, જલદી આપણું ઘરે પહોંચવાનુ` કા` કરી લઈએ....?
ખસ, આ રીતે સાધુએ શરીરને નિર્દોષ આહારથી પાષવાના છે. એમાં આહાર નિર્દોષ લાવ્યા પછી રાગાદ્વિ ઢાષા ન થાય એ જોવાનુ' છે. એજ સમુદ્ર તરીને કાંઠે ન ડૂબવાનું છે, વળી ગેાચરી લાવે તે પણ પરિમિત ! તૈય ગાચરી રાખી ના મૂકે. હજી આગળ જુએ
-: