________________
ને કાંઠે આવીને બૂડવા જેવું થાય. શા સાધુને કહે. છે, “મહાનુભાવો! ધ્યાનમાં રાખજે આહાર વાપરવા બેસતાં પહેલાં. આ નિર્દોષ ગોચરી લઈ આવ્યા તે તે ઘણે સાગર તરી ગયા. પણ હવે જ આ પરીક્ષાકાળે ખાબોચીયા પાણીમાં લપસી ન પડતા. સંકટને કાળ છે એ સમજી રાખજે. કેમકે ઈન્દ્રિયોને સીધે સંપર્ક થવાને. ત્યાં લડવું કઠીન છે.”
જ્ઞાતા અધ્યયનમાં પ્રસંગ આવે છે. એક શેઠના ઘરમાંથી ચારે ધનમાલ અને શેઠની છોકરીને ચેરી જાય છે. શેઠ તરત પિતાના ચાર છોકરાઓ અને કેટવાળ સાથે ચોરની પૂંઠે દેડે છે, શેઠે સિપાઈઓને કહ્યું છે કે તમે મારી છોકરી પાછી લાવી આપે અને એમાં વચમાં જે ચેરાયેલે માલ પાછો લાવે તે તમારે. પણ સિપાઈઓ એથી માલની લાલચમાં પડી માલ લઈ લઈ ધીમા પડવા લાગ્યા ત્યારે શેઠે ગભરાઈને પોતાના ચાર છોકરા સાથે જંગલમાં પુત્રી ઉપાડી જતા ચોરની પૂઠે જોરથી દેડવા માંડ્યું. બહુ આગળ જતાં એ ચારને લાગ્યું કે હવે પકડાઈ જવાશે, અને આ વાણીયાએ કસીને પૂંઠ પકડી છે, પણ એના હાથમાં કરી તે ન જ જવા દઉં. બતાવી આપું એમને. એમ વિચારી એણે છોકરીનું ડેકું કાપી લઈ ધડ પડતું મૂકી દેડવા માંડયું. અહીં શેઠ અને છોકરા ધડ પાસે આવ્યા અને જોતાં જ વજઘાત પામી અટકી ગયા! મનને “અરેરે ! કે જુલમ ! કદાચ અમે બહુ ન