________________
३२८
વજય, અગવડ વેઠીને પણ જીવદયા જ પાળવાની, હિંસા નહિ કરવાની.” - મેતરાજ મુનિને સેનીએ પૂછયું કે – જવલા લાવે. હમણાં જ અહીં એરણ પર જવલા હતા તે ક્યાં ગયા?” મુનિ જાણતા હતા કે પક્ષી ચણ ગયા છે. વાત કહેવાય નહિં! અરે, આ તે સાધુ અવસ્થાની વાત છે. પણ શ્રાવકપણામાં સુદર્શન શેઠને રાજાએ પૂછયું કે “આ રાણી અભયા કહે છે કે તમે અગ્ય વર્તાવ કર્યો છે. તમારે શું કહેવું છે?” સુદર્શન શેઠ અખંડ બ્રહ્મચારી છે; શુદ્ધ છે, પણ વિચારે છે, “રાણીનું નામ ન લેવાય ! કેમકે રાજા રાણને સજા કરે ?
કેઈના દુઃખમાં આપણે નિમિત્ત ન થઈએ!” એ ક્યાં સુધી સાચવવાનું ? બેટા ફજેત થઈ શુળીએ ચઢવાને અવસર આવ્યું ત્યાં સુધી સુદર્શન શેઠે સાચવ્યું. બીજા જીવને દુઃખ પડે એ અક્ષર કાઢ નથી ! કહે તે વાત માન્ય થાય એવી હતી;
પણ સમશત્રુ-મિત્રભાવ જેમ બ્રહ્મચર્ય પાળ્યું તેમ અહિંસા પણ પાળવાની.
નગરની વચ્ચે થઈને ચાલ્યા શુળીએ! કે બોલનારા હશે કે જે મોટે ધર્મ કરનારે? પેઠે રાણીવાસમાં!” ગમે તેમ, પણ પિતે ચલિત થવાની વાત નહિ. મેક્ષમાર્ગનું પાલન કયાં મળવાનું હતું ? શ્રાવકપણે આ, તે