________________
૩૩૧.
દેડ્યા હતા તે આ છોકરી ચેરને ત્યાં કામમાં કમ જીવતી તે રહી શકી હેત?...”
જુઓ કે ભવિતવ્યતા શું કામ કરે છે? શેઠે સારા માટે કર્યું છતાં પરિણામ ઔર ભયંકર આવ્યું ! શેઠ અને ચેરની વચમાં બિચારી કરીએ પ્રાણ ગુમાવ્યા પૂર્વે કરેલાં કર્મ ભેગવ્યા વિના ચાલતું નથી, અને એ કર્મનું ફળ નીપજવામાં વિચિત્ર સંગે નિમિત્ત બની જાય છે. વહેલી પ્રભાતથી ઠેઠ બપોર સુધી ખૂબ દેડ્યા હોવાથી શેઠ અને છેકરા થાકી ગયા છે. એમાં પાછું કરી મરવાથી હિંમત ભાંગી ગઈ છે. હવે ભૂખ્યા ચાલવાની હામ નથી. ત્યારે, ન ચાલે તે ત્યાં ભયાનક અટવામાં અને તપતા મધ્યાહ્નમાં રહેવાય એમ નથી, પણ તે પછી ત્યાં ખાવું-પીવું શું? નથી ત્યાં ફળફળાદિ, કે નથી ત્યાં પાણી પણ! એટલે શેઠ બીજે ઇલાજ ન દેખતાં અવસર વતીને છોકરાઓને કહે છે,
“જુઓ, અહીં બધાને ય ભૂખે મરવાને અવસર આવ્યું છે. માટે એમ કરે, હું તે હવે ઘરડો થયે છું, તે હવે મારે આમે ય કાંઈ વધારે જીવવાનું નથી. અને દુનિયા ય મેં ઘણું જોઈ લીધી છે. તમારે બહુ જીવવું છે, ને સંસારસુખ જેવાનાં છે. માટે તમારે તે બચવું જોઈએ. પણ ભૂખ્યા શી રીતે બચશે ? માટે લે હું જીભ કચડીને મરૂં છું. પછી તમે મારા લેહી-માંસને ઉપયોગ કરી ભૂખ તરસ મિટાવી ઘર ભેગા થશે
છોકરા ડાહ્યા છે, ઝટ પિકારી ઉઠે છે હોય? બાપુજી