________________
૩૨૯
સાધુપણામાં તે હોય જ ને? સૂમ પણ હિંસા નહિ. મનથી ય નહિ. અનુદના પણ નહિ.
(૨) કઈ વાર જૂઠું વચન પણ ન બોલાઈ જાય તેને માટે પણ તકેદારી ! એ માટે, સતત્ જાગ્રતિ-સાવધાની રાખવાની. અપ્રમાદી રહેવાનું, સત્ય વચની બનવાનું, સૂક્ષમ પણ અસત્ય ત્યજવાનું,
(૩) દાંત ખેતરવાની સળી પણ ધણીએ આપ્યા વગર ઉપાડવાની નહીં, આ મર્યાદાએ અદત્તાદાન ત્યાગનું વત.
(૪) અબ્રહ્મને નિરાધ,-એટલે મન-વચન-કાયાથી મૈથુન ન લેવું, ન સેવરાવું, સેવનારને ન અનુમોદું, એમ ત્રિવિધ ત્રિવિધે બ્રહ્મચર્ય પાળવાનું.
(૫) પરિગ્રહ કંઈ જ રખાય નહિ માત્ર વસ્ત્ર-પાત્ર ને સંયમના ઉપકરણ પાસે રખાય. એમાં પણ માનસિક ઘણું જ નિર્મમતા રાખવાની.
(૬) ચારે પ્રકારના આહારને રાત્રે ખાવાને ત્યાગ. દિવસના ભેજનમાં પણ, ઉદ્દગમ, ઉત્પાદન, ને એષણાના દેથી રહિત આહાર લાવવાને, અને લાવીને સંજનાદિ પાંચ દેષ રહિત વાપરવાનું. બહારથી તે નિર્દોષ લઈ આવ્યા, પણ “લાડુ ઠીક આવ્યા છે, તે લાવે ટેસથી વાપરીએ!” એમ રાગ, પ્રશંશા જે થઈ તે અંગાર દેશે દેષિત થઈ જાય. શું આ? આખી નદી તરી જતા.