________________
૩૨૬
રસિક ખેલ મિટાવી ઉચી દાનાદિ ધર્માંની, તત્ત્વચિંતન-તત્ત્વચર્ચાની, પરમાત્મભક્તિ-ધ્યાનની પ્રવૃત્તિએ ન ઝગમગે ?
પ્રકરણ-૨૫
સાધુ જીવનની દુષ્કરતાઆ વિજયસિહ આચાર્ય મહારાજે શિખીકુમારના ખેલ પરથી ભવિરાગી પરખી લીધા, એને એટલે યાગ્ય અવસર જાણી સ્વીકારી લેવાનું નક્કી કરે છે; પણ એને ચારિત્રની કઠિનાઈ ખરખર સમજાવી દેવા કહે
છે,
-:
-
‘જો મહાનુભાવ : તને સાધુ બનવા યાગ્ય જે ગુણેા કહ્યા એમાં બીજા ગુણાથી રહિત હૈાય એવાઓ ઉપસ પન્ન થવા, ખેતાની જાત સોંપી દેવા તૈયાર છે, એટલા માત્રથી
અહી સ્વીકારવામાં આવતા નથી. તારૂં મન ખરાખર છે, કે આવા સ્વભાવે નિગુ છુ એવા આ સંસારમાં શ્રમણપશુ' સાધુપણુ` જ લેવુ', પરંતુ એ સમજશે કે એ દુષ્કર છે; દુ ખે પાળીશકાય એવું છે,’ આચાય મહારાજે બીજા ગુણૈાની ય આવશ્યકતા ય બતાવી; ઉપરાંતમાં બીજી પણ કેટલી ય દુષ્કરતા કહેવા ઇચ્છે છે. સાધુપુરુષ છે, મીજાને ઠગે શાના માલ જેવા છે તેવા બતાવે છે, તેવા જ એળ ખાવે છે. પણ શિખીકુમાર ડગે એમ નથી. એ સમજે છે, કે મહાલાલની પ્રક્રિયામાં કઠિનાઇ તે હાય જ એમાં ડગવાનુ શું ? એમાં તે આત્માનું એજસ વધે છે. આચાર્ય મહારાજ