________________
૨૯૫
જેવાની વાત નહિ. તેવી રીતે ચારિત્રી માટે પણ એ જ ગુણ કહ્યા કે તેને કૌતુક નહિ.” મહાગુણ છે. આ એને અનુભવ કરવા માંડે, અભ્યાસ કરવા માંડે, ને તરત ચિત્ત સ્વાથ્ય વગેરે લાભે પ્રત્યક્ષ દેખાશે. સંસારથી જે ધરાયેલે હાય, સંસારનું જેવા જાણવાની જેને કંઈ પડી ન હોય, તે આત્મા કૌતુકવૃત્તિને રોકી શકે અને તેવા આત્માને જ ચારિત્ર જીવનમાં પણ સંયમને નિવૃત્તિ જીવનને આસ્વાદ આવી શકે. કેમકે જેટલા પ્રમાણમાં બાહ્ય ઇતેજારી વધુ, તેટલા પ્રમાણમાં સુખ અ૫. શાલીભદ્રનું સુખ ઉંચુ કેમ કહેવાય ? શાલીભદ્રની રીતભાત એવી હતી કે ઘર યેગ્ય વસ્તુ લેવી કરવી તે પણ માતા સંભાળે. પૈસાનું સંરક્ષણ કે વેપાર તે હવે જ નહિ નવાણું પેટ આજે નવી આવી, પણ ગઈ કાલની વધી તેનું શું કરશું, એ ય ચિંતા નહિ કેમ ? એતે નિર્માલ્યના કૂવામાં ધરાવવાની. સાતમે મજલે રહેવાનું. નીચે ઉતરવાનું નહિ. પુણ્યના ગે એવી અનુકૂળતાએ હતી એટલા માત્રથી સુખી હતા એમ નહિ. પરંતુ વધેલાનું શું કર્યું? નવું બરાબર આવ્યા કરશે ને? ચોર-બોર નહિ ચઢી આવે ને ? ફલાણાને આ વધારે મળ્યા કરશે ?’ આવી એને કોઈ ઈંતેજારી જ નહિ! માતા ઈચ્છતી હતી કે આ છોકરાને પરમ સુખ મળે, જેમ ગડમથલ-ડધામ ચિંતા ઓછી, તેમ વધુ સુખ.
તમારે કેમ? નોકર પાસે શાકભાજી મંગાવવી પડે માટે મંગાવે ને? જાતે જાઓ તે શેભે નહિ! પણ