________________
૩૧૯
જગાવવા માટે છે. જેનામાં આ બે ગુણ હશે, તે ગૃહસ્થજીવન પણ ગુણમય જીવી શકશે. અત્યારે જે જીવન ગુણમય ન હોય, પવિત્ર ન હોય તે શું કામનું? માટે ઉંચા વૈરાગીના જીવનચરિત્ર યા વૈરાગ્યના ઉપદેશ, એ ગૃહસ્થ જીવનમાં માનવતા ઉપરાંત અનેકાનેક ગુણે અને તેવું વ્યાપક જીવન બનાવવા માટે છે. આજે એમ કેટલાય ગૃહસ્થોનાં જીવન ઉન્નત બન્યા છે. માટે વૈરાગ્યના ઉપદેશથી કંટાળતા નહિ. હવે જુઓ –
પ્રકરણ-૨૪
સંસા રવા સ ત્યા જ્ય શા થી?
mm
સંસાર નિર્ગુણ છે; માટે સાધુપણ સિવાય બીજું આચારવા લાયક નથી. જે બીજું છે તે તે કઠીન છે. દા. ત. ત્યાં શત્રુઓ પણ મળે. એમાં જીવન ભર મિત્ર-શત્રુ પર સમભાવ રાખવે મુશ્કેલ પડે. સંસારવાસ નિર્ગુણ છે તે તે ઠામ ઠામ દેખાય છે. ગુણ હોય છે તે તેની પ્રગતિમાં આત્મા ઓજસ, સુખ, જ્ઞાન વગેરેમાં વધતું જાય! અહિંયા તે પિતાના આત્માની સ્થિતિ જોતાં દેખાય છે કે જેમ જેમ મથે છે, જેમ જેમ જીવનકાળ પસાર કરે છે, તેમ તેમ ઉદયકાળ તે દૂર પણ અસ્ત કાળ નિકટ દેખાય છે દીનતા ઝાંખપ, દુઃખ અજ્ઞાન વધતાં કે તદવસ્થ દેખાય છે. તે જેની પાછળ આત્માની ઉન્નતિ, ગુણેને