________________
૩ર૦
વિકાસ, સ્વાધીનતા અને સુખ વધતું નથી, તે સંસારવાસને ગુણકારી કેમ કહેવાય? પુણ્ય હતું તેથી શું? લાખ મેળવી લીધા! પછી ભેગવવાનું પુણ્ય નહેતું લાખ એમ જ રહ્યા અને જાતે પરાધીનતા બન્યા. કદાચ ભેગવવાનું પુણ્ય હતું તે ય મેટર ને પાંચ બંગલા રાખી સંસારવાસ ખેડ્યો, એજ ને? શું એ આત્માને સદ્દગતિ દેનારી ઉન્નતિ, સુખશાન્તિ. સ્વાધીનતા ખરી? સંસારવાસમાં કર્મસત્તા ઇન્દ્ર જેવાને પણ ઠોકરે લગાવી દે છે.
જાણે કહે છે. “ઉત્તર નીચે, હવે પટો પૂરો થઈ ગયો! કેને? ઈન્દ્ર જેવાને! “જા, માનવી સ્ત્રીના ગર્ભમાં ગોંધા.” આવા સંસારવાસને ગુણકારી કેમ કહેવાય! પછી બઘડ માણસ હોય તેને સારું કે હું જે મળે તેમાં જીભડી લપ લાવે તે તે તે બેઘડ છે! અક્કલથી તે આ દેખાય છે કે ઈન્દ્ર જેવાને પણ બેહાલ કરનાર, ચકવતિને નરકમાં એકલનાર, મહાપંડિતને મૂર્ખ બનાવનાર, આ સંસારવાસ છે! એટલા જ માટે સંસારવાસ નિર્ગુણ છે.
માણસ ત્રણ જાતનાં હેય –
(૧) ઉપકારી, (૨) ઉપકાર ન કરનારા, (૩) અપકાર કરનારા.
કેટલાક કેઈનું સારું કરવામાં રાજી. “બીજાનું ભલું કરવામાં મફતીયું કેણ ઘસાય.” આ વિચાર મૂર્ખતાવાળે છે. બીજાનું ભલું કરવામાં ઘસાવાનું છે જ નહીં, પણ