________________
૩૩
ધીરૂ કરીને જે મળ્યું તે બરાબર છે! એમ માની ચલાવે, પણ સંસારની નિણતા ન સમજે તે ગમારિતા ખરી ને? પુણે કદાચ દેવલોક આપી સન્માન કર્યા પછી અહીં જે આપે છે તે પેલાની અપેક્ષાએ વિટંબણા નથી શું? કોઈ શ્રીમંતને ઘેર આમં હોય, ચાંદીને પાટલે બેસાડીને જમાડે આગ્રહ કરીને. પછી કેટલેક અવસર વીતી ગ. આની શ્રીમંતાઈ ગઈ. કરડ પતિને કેડી પતિ બની ગયે. હવે પેલાએ આને ફરીથી નેતર્યો. પણ હવે કેમ? ચાંદીના પાટલા પર તે શ્રીમંતને બેસાડ્યા ને આને બેસાડ્યો કયાં? સંડાસની આગળ સીમેન્ડની ગુણપાટ પર! કાંસાની ભાંગલી થાળી આપી. એમાં કેદરી પીરસી કહો આ અપમાન ખરૂં? આમાં પેલાને જમવું ગમે? ના. તે આ કર્મસત્તાએ દેવલેકમાં મજેના ભેગ પીરસ્યાં, ગીતગાન આપ્યા. વાજાં વગડાવ્યા. દિવ્ય વૈભવ-વિલાસ અને સ્તનના વિમાન આપ્યા હતા. હવે અહીંયા શું, ક્યાં બેસે છે? દેવલેકની અપેક્ષાએ ગુણ યાદ પર પણ નહીં, નીચે ! અને કદાચ પાટલા પર બેસતા હશે તે તે પચીસ વરસને વારસાગત આવતે પાટલે કે નવ હીરા-માણેક જડેલો ? જવા દે. એ દિશામાં વિચાર શુન્યતા છે એટલે કર્મનું અહીં ધરાસર અપમાન લાગતું નથી, અને કચરાપટ્ટી સંસારને વધાવી લે છે. આવી સ્થિતિ અનંતકાળથી ચાલી રહી છે. એથી સુજ્ઞ જીવ સમજે છે કે આ સંસારવાસ કારમે! માટે જ આ સાધુપણું એજ આદરવા ગ્ય છે.