________________
કાર
ઠીક પણ
આ
વાત ! એવા ઈર્ષ્યાળુ હાય છે. ‘હુ· ન ખાઉં ને તારૂ જરૂર ખોદી નાખું. મને પાંચ મલ્યા તે તે બીજાને પાંચ કેમ મલ્યા? કર કાંક કર, આવા આવા કુવિચારમાં રમ્યા કરે છે,
વાળ એનું ઊંધુ
જ્ઞાનીએ સ'સારવાસને ત્રીજી કાટિના બતાવે છે. એટલે ? અપકારી ! જડ જગતને જીવનું સારૂં કઇ કરવાનું નહિ; નિકંદન નીકળે તેટલું કાઢવાનું! એમ પૂછતા નહિ કે ખાવાનું સુખ તે આપે છે ને? ઘરકુટુંબ વગેરેનું તે સુખ સંસારવાસ આપે છે? કહેવુ છે એવુ! એમાં કંઇ માલ નથી. કહેતા નહિ એ ખાવાભગવવા વગેરે ખાતર આગળ-પાછળ પીસાવાનુ કેટલું ? તરતમતાદ્વિ દાખવવામાં જગતનું શું જીવ પ્રત્યે સન્માન છે? જગતનું એ અપમાન છે !
કમ થકી જીવનું અપમાન:- કઇ માણુસ જમવાનું આમત્રણ આપે ને આપણે ખુશી થઇને જઇએ. જમણ જમાડે સરસ. બધું ખરૂં, પણ ઘરમાં પેસતાં જ તિરસ્કાર કરે-કેમ ઝુડવા આવ્યાં? એમ જમવાનું મલતું હશે ?' અથવા કાઈ મેલે નહી. એલે તે બેસાડે છેલ્લે પાયખાના પાસે, તે ખુશીથી ખાઇને આવે ? કે ભૂખ્યા આવે પાછા? મનને દુઃખ થાય ને ? તે સંસારના સુખમાં કેમ નથી થતું? જરાક ખાવાનું દેખાડી છે.કા અપમાન કરે છે મા-બાપનુ... ! એવુ' એવુ' જગતમાં કેટલુંય અપમાન ચાલે છે. તે શુ' ખાવાપીવાને ઉપાડવાનું? પછી ? હૈયુ