________________
જગતમાં આત્મા અશાંત શાથી? કાં વિષયના વિકા થિી, કાં કષાયની લાગણીઓથી. સારૂં રૂપ જોયું, હૈયું ઠર્યું, એ વિષય જન્ય વિકાર દસ લાખ મળે તે સારૂં એમ થયું, એલેકષાયની લાગણી. પાંચેય ઈદ્રિના વિષયે અને ક્રોધાદિ કષાના વિકાર અને લાગણીઓ ચાલુ જ છે ત્યાં શાંતિ ન રહે. શિખીકુમાર માટે થાય છે, “આ આત્મા પ્રશાંત છે. એના બેલ જે નીકળે છે તે ઘણા જ નિપુણ અને વિવેકવાળા, બુદ્ધિવાળા નીકળે છે! માટે આ કેઈ મોટા સારા કુળમાં જન્મ્યો હોય એમ લાગે છે. લક્ષણો પરથી, ચિહ્નો પરથી કલ્પી લે છે કે જેની વાણુમાં વિવેકભર્યું અમૃત છે; જેની આકૃતિમાં પ્રશાંતતા છે; વિષથના વિકાર કે કષાયની લાગણીઓ નથી, એ જરૂર એ ઉંચા કુળમાં જન્મેલ છે વળી પાછે સાધુપણાની ગ્યતા પૂછે છે, તે એના ચિત્તમાં વૈરાગ્ય આવી ગયે લાગે છે.
ચિત્તમાં રાગ ભર્યો હોય તે શું માગે? ચિત્તમાં વૈરાગ્ય ભર્યો હોય તે શું માગે ? સામા માણસ આગળ આપણે માગણી કેવીક મૂકીએ છીએ, તે આપણું ચિત્તને ફેટો છે.
ચવતી પાસે શું મગાય?
કેસરીઆ દાદાની પૂજા તે કરી, પણ માગે કે, દાદા ! તમે પ્રસન્ન થયા છે તે મારા ભંડાર ભરી દેજે ! ' આ