________________
કાપ
'
શગની આગ ભરી છે ચિત્તમાં, તેનુ સૂચન છે. ચક્રવતીની આગળ ગયેલે માણસ શું માગે ? ‘ભાઇશા.....શેર ખીચડી મને અપાવી દેજો....” એમ ? એમ માગે તે કહી ન ટ્રુ કે અરે નાદાન ! એ આપનાર ચક્રવતી સિવાય બીજો કેાઈ ન મળ્યે ?....' ચક્રવતી પાસે શુ મગાય ? પેઢીઓના દાળદળ ફીટી જાય તેવું જ ને ? શિખીકુમારના ચિત્તમાં વૈરાગ્ય છે. માટે આ માગે છે કે-‘સાધુપણાને યાગ્ય કાણુ ?' ને હવે કહે છે કે-‘હું આપને ઉપસંપન્ન છું.” ખરેખરે વૈરાગી આત્મા બની ગયા છે. નહિંતર તે કહે છે કે‘સાહેબ ! ઘણું સરસ વર્ણન કર્યું. , ખાપજી !.....' પછી સાહેબ કહે, પણ મહાભાગ તમારા જીવનમાં ?...'એ તે સાહેબ, હું હું' હું..એવા અમારા ભાગ્ય કચાંથી ? હૈ” હૈ... હું...... ક્ષેા બસ ? સંસારમાં દુર્તંભ, મહાદુલભ એવા ધ શ્રવણના અંતે આ? કુમાર દે જ આત્મા છે! તેથી આચાર્ય મહારાજ વિચાર કરે છે કે-આ આત્માના કાળ પાકી ગયા હાય, એમ લાગે છે, માટે આના સગ્રહ કરી લેવા જોઈ એ.’એટલે ? સ’સારમાંથી ઉપાડવા જોઇએ. આચાર્ય મહારાજ નગરમાં પધાર્યાં તે શું આ મત્રીપુત્રને ઉપાડવા માટે ? ના, મંત્રી અને ગામના લેકે શું વિચાર કરે ? પણ આચાર્ય મહારાજ જે વિચાર કરે છે, તે પોતાના જીવનમાં અનુભવ્યુ છે કે
આહા ! મારા ભાઇના જીવે લક્ષ્મીના પાપે કવાં ભયંકર જીવન કર્યાં ? જો એક લક્ષ્મીમાં ફસાયેલા જીવની