________________
૩૧૬
આ દુર્દશા, તે મેહધ કુટુંબ, એક એક ઈન્દ્રિયેના સેંકડે વિષ, કૌધાદિ કરપીણ કષાયે-આ બધાની ફસામણીમાં જીવની શું દશા થાય ?” આવું આચાર્ય મહારાજને હાડોહાડ લાગેલું છે.
જ્યારે શિખી આવીને પૂછે કે આપને વૈરાગ્ય કેમ થયે !” એના ઉત્તરમાં આચાર્ય મહારાજ પિતાના ભવેનું જીવન કહે છે. એ સાંભળીને કુમાર પૂછે છે, “પ્રભુ, ધર્મ શું? એના ઉત્તરમાં સાંભળે છે, “સંસારથી મૂકાવું, ને સંયમ ગ્રહણ કરવું. તે પ્રશ્ન કરે છે, સંયમ કેણું ગ્રહણ કરી શકે? એની ચગ્યતા શું ?' એના ઉત્તરમાં આચાર્ય મહારાજે સેળ ગુણે બતાવ્યા. છેલ્લે ગુણ ઉપસંપન્નતાને બતાવ્યું. ત્યાં કુમાર કહે છે, હું આપને ઉપસંપન્ન છું.”
આ આત્માએ કેવું ઊંચું સમર્પણ કર્યું ! એ માટે એને ભણવા જવું નથી પડયું. એને બોલાવે પડે નહિ, જાતે આવે છે. આવીને ખાલી ઉભો નથી રહ્યો, પણ પૂછે છે કે- આપને વૈરાગ્ય કેમ થયે?” તે સાંભળીને કહે છે બરાબર છે! વૈરાગ્ય થાય તેવું જ છે!? વૈરાગ્યના વ્યાજબીપણા પર આ સિક્કો માર્યો. “બૈરાગ્યનું નિમિત્ત બરેબર જ કહ્યું. તે વૈરાગી થઈને હવે ધર્મ શું કરવાને તે કહો.”
જ્ઞાનીને શું પૂછ્યું ? – વિચારવા જેવું છે કે આ શું પૂછે છે ! આવા જ્ઞાની ગુરુમહારાજ મળી ગયા હોય