________________
૨૦૮
પ્રતિકૂળતા લાખગુણી આવે, તે પણ પરમાત્માના અનંત ઉપકારની સામે એ સહન કરી લેવામાં આત્મા કંઈજ વધુ કરતા નથી. નિદ્વવા જે થઈ ગયા ને થશે, તેમણે શાસનના દ્રોહ શાથી કર્યો ? કૃતજ્ઞતા ગુમાવી, કૃતઘ્ન બન્યા માટે. કૃતજ્ઞતા-ગુણના અભાવે શાસનની સામે જ મારચા માંડયા. સંયમજીવન જેવા જવાબદારીભર્યા જીવનમાં કૃતઘ્નતા ન ચાલે.
(૧૦) દસમા ગુણમાં-દીક્ષાર્થી આત્મા વિનીત હાય. આમાં તે પૂછવાનું જ નથી ! વિનયગુણની અપેક્ષા તા માલ વિનાની દુનિયામાં પણ રહે છે. તે અહિંયા એની કેટલી જરૂર ? છોકરો સવારથી સાંજ સુધી ધક્કા ખાતા હાય પણ વિનીત ન ડાય; નાકર આખી રાત મહેનત કરતે હાય, પણ ઉદ્ધત હાય, સામા ખેલ કાઢતા હાય, તે એની ક્રિ'મત કેટલી ? એમ થાય કે આના કરતાં ઠાકરા કે નાકર ન હેાય તે સારૂં’
ચારિત્રજીવનમાં તે મુખ્યતયા જ્ઞાન મેળવવાનુ છે, એ માટે વિનય ખાસ જોઇએ. વિનીત નહિ હાય તેા ગુરુની અદબ નહિં જાળવે; ગુરુ આગળ નમ્ર નહિં રહી શકે દુનિયામાં તે સ્વાર્થી હેાય એટલે નમીને રહે, પણ અહીં મનને એમ થાય કે જેમ ગુરુજી મહારાજ છે; તેવા હું પણ મહારાજ છું!' પણ સાધુજીવનમાં આ ન ચાલી શકે. સાધુજીવનમાં વિનયનુ' બધન છે. દુનિયામાં મેાટા હાદા અને હજારોના પગાર હાવા છતાં જે વિનય ને પરાધીનતા હાય છે, તે સાધુપણે તે પરાધીનતા અને વિનય જોઇએ