________________
૨૯૭
હૈય તે. દેવગુરુના ઉપકારના આંકડા માંડી શકાય એમ નથી. જેમણે રૌરવ નરકનાં દુઃખ મીટાવ્યાં, દુર્ગતિઓના ત્રાસથી મુક્ત કર્યા સગતિના માર્ગ ખુલ્લા કરી આપ્યા, તે દેવગુરુના ઉપકાર કેટલા, ને કેવા?
પ્રદેશી પર ઉપકાર:-સૂર્યાભ-દેવ વિમાનમાં ઉત્પન્ન થવાની સાથે જ નીચે કેમ આવ્યું? ને આવીને મહાવીર દેવ આગળ બત્રીસ નાટક કેમ વિક્ર્ચો? ગાંડ-ઘેલે થઈ નાચવા કેમ માંડ? ખ્યાલ છે એને કે અરિહંત પ્રભુના શાસને મને કેશી ગણધર ભગવાનને એવો ભેટે કરાવી આપે, કે નરક તરફ દેટ મૂકેલા મને સદ્ગતિના માર્ગે ચઢાવી દીધે! ધર્મ ધતિંગ છે, શરીરમાં આત્મા નથી–એ માનનારો હું નાસ્તિક પ્રદેશી, એ સાબિત કરવા ચેરના ટૂકડે ટૂકડા કરાવનાર બુઢ્ઢા ડેસાને કેઠીમાં પુરના આત્માની–ધમની વાત કરનાર સાધુઓને નગરીમાંથી કાઢી મૂકાવનારે. તે હું મહાપાપી, મર્યો હોત તે નરક ભેગે થાત! અને અસંખ્યાત વર્ષ સુધી પરમાધામીઓના હાથે મારી પામણ ને છૂંદામણ ચાલત! એવી પીડાને માટે એગ્ય બનેલે હું, મને એ દુર્ગતિ બંધ કરાવી આપી ને આ દેવ બનાવી દીધે! તે એ અરિહંતદેવને કે પ્રભાવ! કે ઉપકાર ! થોડે અનંત ઉપકાર!” દેવગુરુ અને ધર્મના અનંત ઉપકારની નહિ પણ આગળ નથીને કદાચ દુન્યવી સ્વાર્થને મૂકવાનો વખત આવ્યે, કે પીઃગલિક પ્રતિકૂળતા વેઠવાની વાત આવી તે પણ શું ? આ