________________
૩૧
હતા, અભિમાની લાલચુ-મમતાળુ
કહી શકાય કે જીત્ર મિથ્યાત્વમાં સડતા હતા, વિષયાંધ હતા, લેાભી, લક્ષ્મીના સ્નેહાળુ-તૃષ્ણાળુ હતેા. પણ એ બધા દોષને ટપી જાય તેવા એક દોષ છે કે જે દ્વેષ ટળે નહિ ત્યાં સુધી આત્માનું કલ્યાણ ન થાય. ભલે લેાભ મૂકી દીધા હાય, વિષયેા તરફ બૈરાગ્ય કેળવ્યા હાય, પણ એક દ્વેષ એવા છે કે જે આત્માને ઉંચે આવવા જ ન દે. તે દોષ છે આપમતિના આ એવા ખધે દ્વેષ છે કે એને કાઢવા ઘણા મુશ્કેલ છે. કાઇને ઉપદેશ આપવા હાય તે આ પહેલ કહેવાનું કે આપમતિ મૂકીને ગુમતિ બને.' એ કહેશે, આ તે અઘરૂ છે. તમે કડા તા ૫-૫૦ સામાયિક કરશુ.- ૫-૫૦ હજાર ખચી નાખશુ' પણ આપમતિ નહિં મૂકાય.” ગુરુમત્તિ શાસ્ત્રમતિ એટલે “શાસ્ત્રને ને ગુરુને આમ લાગે છે, મારે એ કરવાનું,” આપમતિમાં પેાતાના મનને ઠીક લાગે તે કરવાનું આપમતિ ટાળવી ને શાસ્ત્ર મતિ જાગવી એ દેહીલુ' કા' છે. આપમતિ મૂકાઈ જી ને ગુરુમતિ પકડાઇ જવી તે ઘણી મુશ્કેલ વાત છે. આપણા જીવે આજ સુધીમાં સંયમ ઘણાં પામ્યાં તપપરિસહે સહ્યા. બધુ ક્યું. પણ આપમતિ ન ન છેડી. માટે જ આ કંગાલ અવસ્થા છે. નહિતર તે ઘણા ઊંચે ચઢી ગયા હૈાત ગુરુમતિને અનુસારે જીવન જીવવામાં આવે તે ખીજા જ ભવથી મહાન ઉદય પછીના મનુષ્યભવ એવે ઉત્તમ મળે કે જ્યાં જીવ જન્મથી વૈરાગી હાય, માનવતાને ઉચ્ચ અભ્યુદય થયા હાય. ઘણા ગુણુ