________________
300
હું ઘરના હતા ત્યારે ચલાવતા. એને ઉપચેગ પાપની કાળી રમત રમવામાં કરતે. હવે એ મારૂ જ્ઞાન-ઇચ્છા.... ધારણા ઉભાં રાખું તા એ જ કાળી રમત પાછી અહિંયા થાય. હવે એ ન જોઈએ. મારી ઈચ્છા એટલે સ્વચ્છ દ્વૈતા મારૂ જ્ઞાન એટલે અજ્ઞાન, મારી ઇચ્છા-મનેરથ એટલે પાપઇચ્છા, પાપમનારથ હવે તા મેં સૌંયમજીવન લીધુ તા ગુરૂનુ જ્ઞાન તે મારૂ જ્ઞાન ગુરૂની ઇચ્છા તે મારી ઈચ્છા!” ગુરૂની ઈચ્છાને કેમ આગળ કરે છે? કેમકે પેાતાની ઇચ્છાથી તા દુષ્કૃત કર્યાં” છે. પણ હવે સુકૃત કરવાં હેાય તે ગુરુની ઈચ્છાને આગળ કરવાની, આવી રીતે ગુરુના શરણે આવેલા આત્મા સમુપસંપન્ન કહેવાય. એવા આત્માને કાઈ ભય, કેઇ ચિંતા નથી. હવે સંસારમાં રખડવાનું નથી. ગુરુની ઉપસંપદામાં આગળ વધી જાય તે ગુરૂ કદાચ છદ્મસ્થ રહી ાય ને પાતે કેવળી બની એસે; ચંદનબાળા એટલે છત્રીસ હજાર સાધ્વીઓના વડેરા, તે તેમનામાં કેટલા ગુણ, યેાગ્યતા હશે, કેટલે આત્મા ઊંચા હશે એમના શિષ્યા મૃગાવતીજી. આમાં પહેલે। નિસ્તાર કાને થાય ? વધારે ઉંચાઈ કાનામાં ? ગુણીમાં. છતાં શાસ્ત્ર કહે છે કે મૂગાવતીજી પહેલાં કેવળી અન્યા, શાના પર ઉપસ’પદા પર ગુરુણીની એવી ઉપસ પદા લીધી છે, આત્માનુ એવુ નિર્માણ કર્યુ છે કે ગુરુણીની અક્કલ, બુદ્ધિ તે જ મારી અક્કલ અને બુદ્ધિ. ગુરુણીએ કહ્યું કે-“સમેવસરણમાંથી મેાડી આવી તે તારા જેવી કુલીનને મેગ્ય નથી.'' ખસ, જે ગુરુણીએ કહ્યું તે જ માનવાનું. કારણ જોવા જાય તેા કારણ હતું, “માડી આવી તેા કંઈ ભટકવા નહોતી ગઈ.
મજબુત