________________
૩૦૭
ગુરુ પાસેથી શ્રદ્ધા, ત્યાગ, સંયમ, શાસ્ત્ર અને એક્ષમાર્ગ મેળવે, તેથી તે તે આમા ઈન્દ્રિયને વિજેતા બને છે! મનને અંકુશમાં લેનારે બને છે! દુનિયાને ટી કેડીને તુલ્ય ગણે છે ! માત્ર આત્માના શુદ્ધ સ્વરૂપની મમતાવાળા બને છે, કે જે સ્વરૂપમાં દુનિયાની તથા જ રહેતી નથી! આ આત્મા સાચો સ્વાધીન આત્મા છે, સાચો સાત્વિક આત્મા છે. એ જુએ છે કે-“આ દુનિયાની જેમ વધુ સગવડ મળે, તેમ આત્મા વધુ મલિન, પરતંત્ર, ને ઓશિથાળે બને છે. તેમ જગતના સ્વાર્થમાં ને મેહમાં ફેસેલા જીવને જે સમર્પિત બને છે, તેમાંથી પણ દીનતા, પરાધીનતા ને પાપની વૃદ્ધિ થાય છે દુનિથાના સમર્પણમાં આત્માની અવનતિ છે. ગુરૂના સમર્પ માં આત્માની આબાદી-ઉન્નતિ છે.” આવું સમજનારે જે આત્મા છે, તેને સહેજે પિતાના આત્માનું અર્પણ કરવામાં વાંધો નથી આવતે તે પિતાની સ્થિતિ સમજે છે કે “હું અલ્પજ્ઞ છું. હશે મારામાં હોંશિયારી, પણ તે દુનિયાના ઘરની. આત્મકલ્યાણની વાતમાં હું ભેટ છું, ગમાર છું. ક્યાં કયાં આત્માને હાનિ પહોંચે છે, ને ક્યાં ક્યાં આત્માને બચાવ થાય છે, તેની મને ગમ નથી. તે ખબર ગુરુ મહારાજને છે.” મ ટે ગુરુને આત્માનું અર્પણ કરે છે. તે અર્પણ કર્યા પછી હવે, સંસારમાં જેમ અંકુશ વિનાના-નિયંત્રણ વિનાના ફરતાભટકતા હતા, તેમ નહિ, તે કરવામાં તે દુનિયામાં ય સારૂં કંઈ નથી કર્યું. એક બંધન તેડીને દસ સાંકળથી