________________
બનશે. વળી એ જે ખામીથી રાજાદિને અપ્રિય હશે, તે ખામીના લીધે ચારિત્ર લીધા પછી ચારિત્રને તે સુંદર રીતે પાળી નહિ શકે. અહીં એવું બને કે ચારિત્ર લેનારા બધાને રાજા વગેરે ડાક જ જાણતા હોય છે? છતાં એટલું તે ચોકકસ કે એનું પૂર્વ જીવન એવું ઔચિત્યભર્યું જોઈએ કે ગામ-નગરના અગ્રગણ્ય માણસ એને વિરોધી ન બન્યું હોય. (૧૨) બારમે ગુણ છે, “નિર્દોષતા, અષસેવિતા, દીક્ષાથી ભયજીવ દેષને સેવના ન હોય, પણ પ્રશ્ન એ થાય કે ગુરુ મહારાજને શી ખબર પડે કે આ આત્મામાં દેશે નથી? ઉત્તર એ છે કે ગુરુમહારાજ સાવધાન હોય છે. આજુબાજુથી ખબર મેળવે કે મુમુક્ષુનું જીવન, વર્તાવ ભાષા વગેરે કેમ છે, વળી કેટલુંક એની વાતચીત, એનું નિવેદન વિગેરે પરથી જાણે વળી પ્રશ્ન શુદ્ધિ પરથી અર્થાત્ એને અમુક જાતના પ્રશ્ન પૂછી એને ઉત્તર અને મુખભાવ પરથી જાણે. જે માનવતાને લજવનારા દેશે કહેવાય, ઔચિત્યને ભંગ કરનાર દેષ કહેવાય, વ્રતને જોખમમાં મૂકનાર દેષ ગણાય, તેવા દેશે દીક્ષાર્થી આત્મા માં ન જોઈએ. અહીં પૂછે ને કે,
પ્રક-ત્યારે અનમાળી, દઢપ્રહારી જેવા તે માટે દેષવાળા હતા, તેમને ચારિત્ર કેમ આપ્યું?
ઉ–તેમને ચારિત્ર આપનાર કેણ હતા? મહાન જ્ઞાની પુરુષે ! એમણે જોયેલું કે એ દેષી હતા ત્યારે હતા, પણ